રાજ્યમાં ટેકાના ભાવે ચણાની ખરીદીની પ્રક્રિયા દરમિયાન પાટણના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો

રાજ્યમાં હાલ ટેકાના ભાવે ચણાની ખરીદીની પ્રક્રિયા ચાલી રહી છે. જેના માટે ખેડૂતો નોંધણી કરાવી રહ્યા છે. પરંતુ પાટણમાં ખેડૂતોને થઇ રહી છે ખુબ મુશ્કેલી. અચાનક નોંધણીની પ્રક્રિયા બંધ કરાઇ છે. જેની સામે કિસાનોમાં આક્રોશ છે.  આ પણ વાંચોઃ સુરતના ડુમ્મસની દારૂ પાર્ટીમાં ઝડપાયેલા 39 આરોપીને કોર્ટમાં કર્યા રજૂ Web Stories View more પાકિસ્તાનમાં […]

રાજ્યમાં ટેકાના ભાવે ચણાની ખરીદીની પ્રક્રિયા દરમિયાન પાટણના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો
Follow Us:
Shyam Maru
| Edited By: | Updated on: Oct 19, 2020 | 10:31 AM

રાજ્યમાં હાલ ટેકાના ભાવે ચણાની ખરીદીની પ્રક્રિયા ચાલી રહી છે. જેના માટે ખેડૂતો નોંધણી કરાવી રહ્યા છે. પરંતુ પાટણમાં ખેડૂતોને થઇ રહી છે ખુબ મુશ્કેલી. અચાનક નોંધણીની પ્રક્રિયા બંધ કરાઇ છે. જેની સામે કિસાનોમાં આક્રોશ છે.

આ પણ વાંચોઃ સુરતના ડુમ્મસની દારૂ પાર્ટીમાં ઝડપાયેલા 39 આરોપીને કોર્ટમાં કર્યા રજૂ

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

રજીસ્ટ્રેશન કેન્દ્રો પર અરજીઓ સ્વિકારવાનું બંધ કરવામાં આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સામે સરકાર સામે ખેડૂતો રોષે ભરાયા છે. ખેડૂતો વહેલી સવારથી ખેતરનું કામ છોડીને ટેકાના ભાવની અરજીઓ સાથે કેન્દ્ર પર બેઠા છે. પરંતુ રજીસ્ટ્રેશન કેન્દ્ર પર અરજી ન સ્વિકારાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડતા રજીસ્ટ્રેશન કેન્દ્ર પર અરજીઓના ઢગલા થઈ ગયા છે. ત્યારે ખેડૂતો હવે સરકારનો ટેકો મેળવવા અરજી સ્વિકારવાની મુદ્દતમાં વધારો કરવા માગ કરી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">