AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tender Today : ધ્રાંગધ્રાના રામપરા ગામમાં પીવીસી પાઇપલાઇન સપ્લાય કરવાનું અને પંપ કેબીન બનાવવાનું ટેન્ડર જાહેર

રીજુનીનેશન કાર્યક્રમ હેઠળ રામપરા ગામમાં નવા બોરથી હયાત પાઇપલાઇન સુધી 110 મીમી વ્યાસ પીવીસી પાઇપલાઇન સપ્લાય કરી નાખવાનુ અને પંપ કેબીન બાંધવાના કામનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે.

Tender Today : ધ્રાંગધ્રાના રામપરા ગામમાં પીવીસી પાઇપલાઇન સપ્લાય કરવાનું અને પંપ કેબીન બનાવવાનું ટેન્ડર જાહેર
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2023 | 3:14 PM
Share

Surendranagar : ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (Water Supply and Sewerage Board) દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના (Dhrangdhra) એક ગામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. રીજુનીનેશન કાર્યક્રમ હેઠળ રામપરા ગામમાં નવા બોરથી હયાત પાઇપલાઇન સુધી 110 મીમી વ્યાસ પીવીસી પાઇપલાઇન સપ્લાય કરી નાખવાનુ અને પંપ કેબીન બાંધવાના કામનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે.

આ પણ વાંચો-Tender Today : ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લામાં ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફીટ કરવાના કામ માટે કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર

આ ટેન્ડરની અંદાજીત રકમ-2,85, 706.82 રુપિયા છે. ઇએમડીની રકમ 2860 રુપિયા અને ટેન્ડર ફી 600 રુપિયા છે. આ કામ માટે માન્ય ઉત્પાદક કે ઠેકેદારો પાસેથી ટેન્ડર મગાવવામાં આવે છે. એજન્સીઓએ તેમના લેટરપેડ ઉપર અરજી,રજીસ્ટ્રેશન તથા પાન કાર્ડની નકલ તથા ટેન્ડર ફી ભરી આ કામના ટેન્ડર બપોરે 4 કલાક સુધીમાં પહોંચતા કરવાના રહેશે. ટેન્ડર રુબરુ સબમીશનની છેલ્લી તારીખ 9 ઓગસ્ટ 2023 બપોરે 4 કલાક સુધીની છે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">