સુરતના ઐતિહાસિક કિલ્લાનું બીજા તબક્કાનું કામ પણ પૂર્ણતાના આરે, જાણો અદભૂત ઈતિહાસ

સુરતમાં તાપી નદીના કિનારે ઐતિહાસિક કિલ્લાના રીસ્ટોરેશનનું કામ અંતિમ તબક્કામાં છે. જે પૂર્ણ થયે શહેરીજનોને સુરતના ઈતિહાસને જાણવા અને માણવાનો મોકો મળશે.

સુરતના ઐતિહાસિક કિલ્લાનું બીજા તબક્કાનું કામ પણ પૂર્ણતાના આરે, જાણો અદભૂત ઈતિહાસ
700 વર્ષ જુનો કિલ્લો
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 14, 2021 | 2:06 PM

સુરત મહાનગરપાલિકા દ્રારા 700 વર્ષ જુના અને સુરતની ઓળખ સમાન રહેલા ઐતિહાસિક કિલ્લાનું બીજા તબક્કાનું રિસ્ટોરેશનનું કામ ચાલી રહ્યું છે. પહેલા તબક્કાનું કામ પૂર્ણ થઈ ગયું હોવાથી અમુક હિસ્સાને લોકોની મુલાકાત માટે ખુલ્લો મુકાયો હતો.

શું છે કિલ્લાનો ઇતિહાસ?

સુલતાન મોહમ્મદ ત્રીજાનાં શાસનમાં કિલ્લાનો એક ભાગ ફિરોઝ શાહ તુગલકએ 13મી સદીનાં અંતભાગમાં બનાવ્યો હતો. 1850માં જ્યારે અંગ્રેજો સુરત આવ્યા હતાં ત્યારે આ કિલ્લો અંગ્રેજોએ કબ્જે કર્યો હતો. અને તે પછી અહિં ડચ કોર્ટ શરૂ કરવામાં આવી હતી. જોકે આ કિલ્લાએ અનેકો પુરનો સામનો કરતાં સમય જતાં તે જર્જરિત થઇ ગયો હતો. પણ સુરત મહાનગરપાલિકાએ આ કિલ્લાનું ઐતિહાસિક મહત્વ જાળવી રાખવા અને સુરતની ઓળખ જળવાઇ રહે તે માટે હેરીટેજ સ્ક્વેર બનાવવાનું નક્કી કર્યું હતું.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

જેમાં ચોક વિસ્તારમાં આવેલી ઐતિહાસિક ઇમારતોનાં રિસ્ટોરેશનનું કામ શરૂ કરાયું હતું.ખાસ કરીને 700 વર્ષ જુનો આ કિલ્લો આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્રારા કરોડોનાં ખર્ચે આ 700 વર્ષ જુના ઐતિહાસિક કિલ્લાને નવું રંગરૂપ આપવામાં આવી રહ્યું છે..

પ્રોજેક્ટનાં આકર્ષણો

  • અંડરગ્રાઉન્ડ વોક વે
  • મક્કાઇ પુલથી નહેરૂ બ્રિજ સુધીનું રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ
  • એમ્ફીથીયેટર, મ્યુઝિક પ્લાઝા, ડાન્સ પ્લાઝા, ફુડ એરિયા
  • મેરીટાઇમ મ્યુઝિયમ

સુરતમાં તાપી નદીના કિનારે ઐતિહાસિક કિલ્લાના રીસ્ટોરેશનનું કામ અંતિમ તબક્કામાં છે. જે પૂર્ણ થયે શહેરીજનોને સુરતના ઈતિહાસને જાણવા અને માણવાનો મોકો મળશે. 700 વર્ષ જુનો આ કિલ્લો ફરી એકવાર જીવંત થઇ રહ્યો છે.ઐતિહાસિક કિલ્લાને હાલ નવા રંગરૂપ આપવાનું કામ ચાલી રહ્યું છે.

કોરોનાના કારણે કિલ્લાનાં રિસ્ટોરેશનની કામગીરી થોડી ધીમી પડી હતી. પરંતુ ફરી એકવાર આ કામગીરી શરૂ કરતા લોકોએ હવે દિલ્હી કે આગ્રાના કિલ્લાને જોવા જવાની જરૂર નહિ પડે કારણ કે સુરતનો ઐતિહાસિક કિલ્લો ફરી જીવંત થશે.

આ પણ વાંચો: કોરોનાનો ડર, તોયે બેફિકર: છેલ્લા બે મહિનામાં માસ્ક ના પહેરવા માટે સુરતીઓએ ભર્યો આટલા કરોડનો દંડ

આ પણ વાંચો: લો બોલો, આવો પણ રેકોર્ડ હોય? આ ચીની મહિલાએ તોડ્યો પોતાનો જ વિચિત્ર રેકોર્ડ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">