Tender Today : આ નગરપાલિકામાં ડીઝાઇનિંગ, કન્સ્ટ્રક્ટિંગ ટેસ્ટિંગ એન્ડ કમિશનિંગ ઓફ રાઇઝિંગ મેઇન પાઇપલાઇનના કામનું ટેન્ડર જાહેર

ડીઝાઇનિંગ,કન્સ્ટ્રક્ટિંગ ટેસ્ટિંગ એન્ડ કમિશનિંગ ઓફ રાઇઝિંગ મેઇન પાઇપલાઇન, એએસઆર એન્ડ ઓટોમેટેડ ઇન્સ્ટ્રુમેનસ્ટેશન વર્ક 5 વર્ષના મરામત અને નિભાવણીની બારડોલી નગરપાલિકા માટે પાણી પુરવઠાની કામગીરીનું ટેન્ડર (Tender) જાહેર કરાયુ છે.

Tender Today : આ નગરપાલિકામાં ડીઝાઇનિંગ, કન્સ્ટ્રક્ટિંગ ટેસ્ટિંગ એન્ડ કમિશનિંગ ઓફ રાઇઝિંગ મેઇન પાઇપલાઇનના કામનું ટેન્ડર જાહેર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2023 | 2:31 PM

 Surat : સુરત જિલ્લાની બારડોલી નગરપાલિકા (Bardoli Municipality) દ્વારા અમૃત 2.0 (સ્વેપ-1) યોજના હેઠળ કામ કરવા માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. ડીઝાઇનિંગ,કન્સ્ટ્રક્ટિંગ ટેસ્ટિંગ એન્ડ કમિશનિંગ ઓફ રાઇઝિંગ મેઇન પાઇપલાઇન, એએસઆર એન્ડ ઓટોમેટેડ ઇન્સ્ટ્રુમેનસ્ટેશન વર્ક 5 વર્ષના મરામત અને નિભાવણીની બારડોલી નગરપાલિકા માટે પાણી પુરવઠાની કામગીરીનું ટેન્ડર (Tender) જાહેર કરાયુ છે.

આ પણ વાંચો- Tender Today : ઝેરોક્ષ તથા સ્પાઇરલ બાઇન્ડિંગ તેમજ કલર પ્રિન્ટની કામગીરી માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર

આ કામના ટેન્ડરની સમયમર્યાદા 12 માસ છે. આ ટેન્ડરની અંદાજીત રકમ 428.43 લાખ રુપિયા છે. ઇએમડી રુપિયા 4,28,500 રુપિયા છે. ટેન્ડરની ફી રુપિયા 7,080 છે. ટેન્ડર ડાઉનલોડ તથા અપલોડ કરવાની છેલ્લી તારીખ 21 જૂન 2023 સાંજે 6 કલાક સુધીની છે. ટેકનીકલ બીડ ખોલવાની તારીખ 30 જૂન 2023 બપોરે 12 કલાકની છે. પ્રાઇસ બીડ ખોલવાની તારીખ 30 જૂન 2023 બપોરે 12.30 કલાકની છે. ફકત ઓરીજીનલ ટેન્ડર ફી અને EMD પહોંચતા કરવાની તારીખ 28 જૂન 2023 બપોરે ત્રણ કલાક સુધીની છે, સરનામુ ચીફ ઓફિસર, બારડોલી નગરપાલિકા, જિલ્લો સુરત છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">