AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું ગુજરાતનું આ શહેર ‘ક્રાઈમ નગરી’ તો નથી બનવા જઈ રહ્યું ને?

સુરત શહેરની સુરત છેલ્લાં 15 દિવસમાં બગડી રહી છે કારણ કે સતત શહેરમાં ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે અને છેલ્લાં 10 દિવસમાં 6થી વધારે હત્યાઓ થઈ ચૂકી છે. TV9 Gujarati   સરથાણા સીમાડા જકાતાનાકા પાસે કિરીટ મનજી વિરડીયા નામના યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હોવાની જાણ સરથાણા પોલીસને થતા તાત્કાલિક પોલીસ કાફલાએ ઘટના સ્થળે […]

શું ગુજરાતનું આ શહેર 'ક્રાઈમ નગરી' તો નથી બનવા જઈ રહ્યું ને?
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 14, 2019 | 4:35 PM
Share

સુરત શહેરની સુરત છેલ્લાં 15 દિવસમાં બગડી રહી છે કારણ કે સતત શહેરમાં ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે અને છેલ્લાં 10 દિવસમાં 6થી વધારે હત્યાઓ થઈ ચૂકી છે.

TV9 Gujarati

સરથાણા સીમાડા જકાતાનાકા પાસે કિરીટ મનજી વિરડીયા નામના યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હોવાની જાણ સરથાણા પોલીસને થતા તાત્કાલિક પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચી તપાસ ચાલુ કરી હતી .જ્યારે પ્રાથમિક તપાસમાં સુરતના જિલ્લામાં આવેલ શિવકૃપા સોસાયટી વેલંજા રહેતા યુવકનો મૃતદેહ મળ્યો હતો .પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. જેમાં યુવકના શરીર પર અસંખ્ય તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને કરાયેલી હત્યાને લઈને અનેક સવાલો ઉભા થયા છે.  બીજી બાજુ સુરતમાં મોબાઈલ સ્નેચર પણ બેફાર્મ બન્યા છે.એક જ દિવસમાં સુરતના 7 પોલીસ મથકમાં રાહતદારી હાથમાંથી મોબાઈલ લૂંટવાના બનાવ બનવા પામ્યા છે.જેમાં સુરતના,લીમબાયત,ઉમરા,ખટોદરા,કતારગામ, સલાબાતપુરા,વરાછા,સહિત ઉધના પોલિસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

સુરતમાં છેલ્લા 15 દિવસથી કે હત્યા પર હત્યા અને બીજા ગુનાઓ પણ સતત વધી રહ્યા છે. શહેરની વાત કરવામાં આવે તો છેલ્લા 10 દિવસમાં આ છઠ્ઠી હત્યાના બનાવની ઘટનાએ પોલીસની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે.

[yop_poll id=1421]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
g clip-path="url(#clip0_868_265)">