Surat શહેરમાં મોડી સાંજે ધોધમાર વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

સુરતના રાંદેર, અઠવાગેટ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો છે. સુરત શહેરમાં ચારે તરફ વરસાદ શરૂ થયો છે. સુરતમાં સતત એક કલાકથી વરસાદ પડી રહ્યો છે. જેના લીધે સુરતના નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાવવાની સમસ્યા જોવા મળી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2021 | 7:57 PM

ગુજરાતના હવામાન વિભાગે લાંબા વિરામ દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં વરસાદની આગાહી કરી છે. જેમાં
સુરત જિલ્લાના કામરેજ અને પલસાણા ,રાંદેર, અડાજણ, સહિતના તાલુકામાં વરસાદ શરૂ થયો છે. તેમજ લાંબા સમય બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ વિસ્તારમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને મોડી સાંજે વરસાદ પડતાં લોકોમાં આનંદ જોવા મળ્યો હતો.

સુરતના રાંદેર, અઠવાગેટ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો છે. સુરત શહેરમાં ચારે તરફ વરસાદ શરૂ થયો છે. સુરતમાં સતત એક કલાકથી વરસાદ પડી રહ્યો છે. જેના લીધે સુરતના નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાવવાની સમસ્યા જોવા મળી રહી છે.

ગુજરાતમાં પ્રથમ રાઉન્ડના વરસાદ બાદ લોકો અને ખાસ કરીને ખેડૂતો વરસાદના બીજા રાઉન્ડની રાહ જોઇ રહ્યા છે. આ દરમ્યાન સુરતના બારડોલી નગર તેમજ આસપાસના ગામોમાં વરસાદ પડ્યો  છે. જેમાં ધામરોડ, બાબેન, તેંન સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. બારડોલીમાં સતત બીજા દિવસે પણ વરસાદ  પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. તેમજ વરસાદ પડતાં ડાંગર અને શાકભાજીના પાકને જીવતદાન મળ્યું છે.

આ ઉપરાંત સુરતના મહુવા પંથકમાં  વરસાદ પડ્યો છે.  આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી 18,19 અને 20 ઓગસ્ટ રાજ્યમાં વરસાદનું જોર વધશે. જેમાં દક્ષિણ ગુજરાતમાં 18,19,20 ઓગસ્ટ નોંધપાત્ર વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાંભારે વરસાદ પડી શકે છે. જેમાં તાપી, ડાંગ, વલસાડ, નવસારી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : Ahmedabad શહેરમાં રોગચાળો વકરતા તંત્ર એક્શનમાં, 1200 એકમોને નોટિસ આપી 31 લાખ દંડ વસુલાયો

આ પણ વાંચો : 15 દિવસમાં વરસાદ ન પડ્યો તો સૌરાષ્ટ્રમાં પાણીની સ્થિતિ ગંભીર બનશે, ડેમોમાં આટલું જ બચ્યું છે પાણી

Follow Us:
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">