Surat : પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યા વિના તૈયાર કરાયો ગણેશ મંડપ : “No Plastic” નો અપાયો સંદેશ

જો અન્ય ગણેશ આયોજકો પણ આવું કરે તો આપણે ગણેશ ઉત્સવ દરમિયાન વપરાતા પ્લાસ્ટિકનું પ્રમાણ ઘટાડી શકીશું અને પ્લાસ્ટિકને કારણે પર્યાવરણને થતું નુકશાન અટકાવી શકીશું.

Surat : પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યા વિના તૈયાર કરાયો ગણેશ મંડપ : No Plastic નો અપાયો સંદેશ
Ganesh Mandap prepared without using plastic: Message of "No Plastic".
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2022 | 12:51 PM

સુમુલ ડેરી શાંતિનિકેતન સોસાયટીના ગણેશ આયોજકો દર વર્ષે જરૂરિયાતમંદોને સેવા આપે છે

સુરતમાં ગણેશોત્સવ દરમિયાન બાપાની ભક્તિની સાથે સમાજ સેવા અને લોકોને પણ જાગૃત કરવામાં આવી રહ્યા છે. સુરતના સુમુલ ડેરી રોડ પર આવેલી શાંતિનિકેતન સોસાયટીના ગણેશ આયોજકો ભગવાન ગણેશની પૂજા કરવાની સાથે લોકોને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપી રહ્યા છે. ગણેશ આયોજકો કહે છે કે મોટાભાગના ગણેશ મંડપ ડેકોરેશન માટે પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે. તેથી જ આપણે જોયું કે આ દિવસે પ્લાસ્ટિકનો વપરાશ વધુ થાય છે. પ્લાસ્ટિક વગર ગણેશ મંડપનું ડેકોરેશન કરવું શક્ય છે કે કેમ તે અંગે અમારા સભ્યોએ ઘણું વિચાર્યું. પછી અમે ખાદ્યપદાર્થો માટે ઉપયોગમાં લેવાતા બાજ અને દડિયાનો ઉપયોગ કરીને સજાવટ કરવાનું નક્કી કર્યું. અમારા ગણેશ મંડપને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની થીમ પર શણગારવામાં આવ્યો છે. અમારા મંડપમાં ક્યાંય પ્લાસ્ટિકનો ઉપયોગ થયો નથી, આમ જો અન્ય ગણેશ આયોજકો પણ આવું કરે તો અમે ગણેશ ઉત્સવ દરમિયાન વપરાતા પ્લાસ્ટિકનું પ્રમાણ ઘટાડી શકીશું અને પર્યાવરણને થતું નુકશાન અટકાવી શકીશું.

મંડપમાં જ શ્રીજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે

અન્ય એક આયોજક કહે છે કે, પડિયા અને પતરાળાનો ઉપયોગ ખોરાક ખાવા માટે કરીને અમે પર્યાવરણનું જતન કરીએ છીએ અને ગણેશની મૂર્તિ પણ પર્યાવરણને અનુકૂળ છે. આ ઉપરાંત અમે શ્રીજીના દર્શન કરવા આવતા લોકોને અપીલ કરીએ છીએ કે આપણા રોજિંદા જીવનમાંથી ચાલો પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરીએ અથવા ઓછામાં ઓછું તેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરીએ.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">