Surat : સુરતની એક NGOના પ્રયાસથી જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓ માટે શિક્ષણની અનોખી પહેલ

શાળાની(School ) તમામ કન્યાઓ માટે એક વર્ષની શાળાની ફી એનજીઓ દ્વારા આપવામાં આવી હતી અને બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહિત કરવા માટે રમતગમત અને વિજ્ઞાનના સાધનો જેવી અન્ય સુવિધાઓ પ્રદાન કરવામાં આવી હતી.

Surat : સુરતની એક NGOના પ્રયાસથી જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓ માટે શિક્ષણની અનોખી પહેલ
A unique education initiative for students of Jammu and Kashmir by an NGO from Surat
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Aug 04, 2022 | 10:00 AM

સુરતની “એક સોચ(Ek Soch )” એનજીઓ અને ભારતીય સેનાની સહાયથી જમ્મુ કાશ્મીરના (Jammu Kashmir )નૈદખાઈમાં છોકરીઓ(Girls ) માટે એનજીઓ સ્પોન્સર્સ એજ્યુકેશન નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સુરતના NGO હવે જમ્મુ કાશ્મીર સુધી પહોંચી રહ્યા છે. ભારતના પ્રધાનમંત્રીએ શિક્ષણને ખૂબ મહત્વ આપ્યું છે, તેમાં પણ કન્યા કેળવણી તેમની પ્રાથમિકતા રહી છે, તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારે તેમને આ અંગે અનેક મહત્વના નિર્ણયો લીધાં હતાં. શિક્ષણ એ મહિલા સશક્તિકરણનું પગથિયું છે. એવું કહેવાય છે કે જ્યારે તમે એક છોકરીને શિક્ષિત કરો છો, ત્યારે તમે સમગ્ર પરિવારને શિક્ષિત કરો છે. અને પરિવારમાં આમૂલ પરિવર્તન આવે છે.

એક અનોખી પહેલને “सरस्वती सदैव मंगलम” નામથી આ અભિયાન ચલાવવામાં આવ્યું છે. સુરતની એનજીઓ એક સોચના ફાઉન્ડર રીતુ રાઠી અને ટ્રસ્ટી જૈમિસ બોમ્બેવાલા અને સુમિલોન ગ્રુપના સહયોગ થી આ કામ કરવામાં આવ્યું છે. NGO ‘EK-SOCH’ના રીતુ રાઠી અને તેમની ટીમે સરકારના તમામ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ પ્રાયોજિત કર્યું. ભારતીય સેનાની મદદથી જમ્મુ – કાશ્મીરના બાંદીપોરના નૈદખાઈમાં આવેલી કન્યા શાળા, જેણે એનજીઓ ટીમ અને શાળા સત્તાવાળાઓ વચ્ચે જરૂરી સંપર્ક પૂરો પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

“EK SOCH’એ કાશ્મીરમાં કન્યા શાળાના શિક્ષણને પ્રાયોજિત કરવાના તેમના વિઝન સાથે પાંચ મહિલાઓની એક ટીમ દ્વારા નાણાકીય સહાય, વ્યક્તિગત માર્ગદર્શન અને પરામર્શ આપવાના તેમના વિઝન સાથે માનસબલ રાષ્ટ્રીય રાઈફલ્સનો સંપર્ક કર્યો હતો. જે ખરેખર સશક્તિકરણ અને યુવાન શાળાના જીવનમાં પરિવર્તન લાવશે. રાજ્ય સરકારના માળખાકીય અને નાણાકીય સહાયને પૂરક બનાવવા માટે શાળાના વ્યાપક જરૂરિયાત-વિશ્લેષણના આધારે આ કાર્યક્રમ ફળીભૂત થયો હતો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કન્યાઓ માટે એક વર્ષની શાળાની ફી એનજીઓ દ્વારા અપાઈ

આ પહેલમાં, શાળાની તમામ કન્યાઓ માટે એક વર્ષની શાળાની ફી એનજીઓ દ્વારા આપવામાં આવી હતી અને બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહિત કરવા માટે રમતગમત અને વિજ્ઞાનના સાધનો જેવી અન્ય સુવિધાઓ પ્રદાન કરવામાં આવી હતી. આ સમર્થન પાછળનો તર્ક એ છે કે છોકરીઓએ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળવું જોઈએ જેનાથી તેમના સપના સાકાર થઈ શકે, સાથે જ ઉચ્ચ સ્તરે સ્પર્ધા કરવા માટે વધુ સારા વ્યક્તિત્વ વિકાસ માટે તેમની પ્રેરણા વધે.  ઈવેન્ટ દરમિયાન, એનજીઓના પ્રશિક્ષકોએ મહિલાઓને સકારાત્મક સ્વ-ઈમેજ બનાવવા અને તેમના આત્મવિશ્વાસના સ્તરને વધારવામાં મદદ કરવા સંબંધિત વિવિધ પાસાઓ પર જાગૃતિ ફેલાવી હતી.

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">