AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat માં Dhoom સ્ટાઈલમાં ચોરીના ગુના બન્યા તો પોલીસે પણ Bollywood Styleમાં ચોરને Sports Bike સાથે ઝડપી પાડ્યો

Surat : બોલિવૂડ(Bollywood)ની અત્યંત સફળ રહેલી ફિલ્મ Dhoom માં ચોર ચોરી કરી ચિત્તા(jaguar)ની ગતિએ દોડતી સ્પોર્ટ્સ બાઈક(Sports Bike) ઉપર પલાયન  થઇ જતાં હતા. આ મોડસ ઓપરેન્ડી(Modus Operandi)અજમાવી સુરતમાં ગુનાઓની હારમાળા સર્જનાર ચોરને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પડ્યો છે.

Surat માં Dhoom સ્ટાઈલમાં ચોરીના ગુના બન્યા તો પોલીસે પણ Bollywood Styleમાં ચોરને Sports Bike સાથે ઝડપી પાડ્યો
Baldev Suthar
| Edited By: | Updated on: Oct 11, 2023 | 8:18 AM
Share

Surat : બોલિવૂડ(Bollywood)ની અત્યંત સફળ રહેલી ફિલ્મ Dhoom માં ચોર ચોરી કરી ચિત્તા(jaguar)ની ગતિએ દોડતી સ્પોર્ટ્સ બાઈક(Sports Bike) ઉપર પલાયન  થઇ જતાં હતા. આ મોડસ ઓપરેન્ડી(Modus Operandi)અજમાવી સુરતમાં ગુનાઓની હારમાળા સર્જનાર ચોરને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પડ્યો છે. પોલીસે ઢગલાબંધ ગુનાઓનો ભેદ પણ ઉકેલ્યો છે.

મોબાઈલ સ્નેચીગના ગુનાઓની સંખ્યામાં વધારો

સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં મોબાઈલ સ્નેચીગ(Mobile Snatchig)ના ગુના તાજેતરમાં વધ્યા હતા.સુરત ક્રાઈમ બ્રાંચ(Surat Crime Branch)ની ટીમે આ ગુનાઓ પાછળ કોઈ ગેંગ સક્રિય થઈ હોવાના અનુમાન સાથે તપાસ હાથ ધરી હતી. પોલીસની મહેનત પણ સફળ રહી હતી. એક Biker ને પોલીસે ઝડપી પાડી તેની પાસેથી 18 મોબાઈલ ફોન(Mobile Phone) તેમજ એક સ્પોર્ટ્સ બાઈક(Sports Bike) કબ્જે કરવામાં આવ્યું છે.

ચોરીનો આ ખેલ મોજશોખ પુરા કરવા માટે થતો હોવાનું સામે આવ્યું છે . પોલીસ તપાસમાં મોટી સંખ્યમાં ગુનાના ભેદ પણ ઉકેલઈ નાખવાનો દાવો પણ કર્યો છે.

18 મોબાઈલ ફોન કબ્જે કરાયા

સુરત ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ઉના પાટિયાના સોયેબ નગર નજીકથીથી મોહમંદ કૈફ ઉર્ફે અરબાજ જહાંગીર અહેમદ ખાન ઉંમર 23 વર્ષને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી અલગ અલગ કંપનીના 18 મોબાઈલ ફોન અને એક સ્પોર્ટ્સ બાઈક જપ્ત કર્યા હતા. પોલીસ તપાસમાં પુણા, અડાજણ, અલથાણ, પાંડેસરા અને સચિન જીઆઈડીસી વિસ્તારના ઘણાં ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે.

ચોરી માટે Sports Bike નો ઉપયોગ

બનાવ સંદર્ભે સુરત ક્રાઈમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેકટર લલિત વાગડીયા(Lalit Vagadia – PI , Crime Branch – Surat)એ જણાવ્યું હતું કે આરોપી સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં Sports Bike પર નીકળી મોબાઈલ સ્નેચીગ કરતો હતો, આ ઉપરાંત અજાણ્યા ચોર ઈસમો પાસેથી ચોરીના મોબાઈલ ફોન પણ તે સસ્તા ભાવે લઈ અજાણ્યા લોકોને ઉચા ભાવે વેચી દેતો હતો.

આ ચોરીનો સમાન વેચી જે પણ પૈસા મળે તે પોતાના મોજશોખ માટે વાપરી લેતો હતો. વાગડીયાએ વધુમાં ઉમેર્યું હતું કે આરોપી વર્ષ 2022 માં બાઈક પર મોબાઈલ સ્નેચીગ કરવાની કોશિશ કરી હતી ત્યારે અકસ્માત થતા તે ઈજાગ્રસ્ત પણ થયો હતો. આરોપીની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">