ડેન્ગ્યુ ના હોવા છતાં આ લેબોરેટરીમાં ખોટા રિપોર્ટ કરાતાં હતા તૈયાર, જુઓ VIDEO

ફરી એકવાર દર્દીઓના રિપોર્ટ સાથે ચેડા કરતી લેબોરેટરી ઝડપાઈ છે. આ વખતે સુરતના હજીરામાંથી એક લેબોરેટરી પકડાઈ છે. જ્યાં ડેન્ગ્યુના નકલી રિપોર્ટ બનાવવામાં આવતા હતા. હજીરામાં આવેલી આ લેબોરેટરીમાં દર્દીના પ્લેટલેટ કાઉન્ટ સાથે ચેડા કરીને તેને ડેન્ગ્યુ હોવાનું બતાવાતું હતું. ખાનગી હોસ્પિટલ અને જિલ્લા પંચાયતની હોસ્પિટલ સાથે આ લેબોરેટરીના રિપોર્ટ ક્રોસ વેરીફાઈ કરવામા આવતા સમગ્ર […]

ડેન્ગ્યુ ના હોવા છતાં આ લેબોરેટરીમાં ખોટા રિપોર્ટ કરાતાં હતા તૈયાર, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Nov 29, 2019 | 11:10 AM

ફરી એકવાર દર્દીઓના રિપોર્ટ સાથે ચેડા કરતી લેબોરેટરી ઝડપાઈ છે. આ વખતે સુરતના હજીરામાંથી એક લેબોરેટરી પકડાઈ છે. જ્યાં ડેન્ગ્યુના નકલી રિપોર્ટ બનાવવામાં આવતા હતા. હજીરામાં આવેલી આ લેબોરેટરીમાં દર્દીના પ્લેટલેટ કાઉન્ટ સાથે ચેડા કરીને તેને ડેન્ગ્યુ હોવાનું બતાવાતું હતું. ખાનગી હોસ્પિટલ અને જિલ્લા પંચાયતની હોસ્પિટલ સાથે આ લેબોરેટરીના રિપોર્ટ ક્રોસ વેરીફાઈ કરવામા આવતા સમગ્ર હકીકત બહાર આવી હતી. હાલ તો આ સમગ્ર બાબતને લઈને આરોગ્ય વિભાગે લેબોરેટરીને નોટિસ ફટકારીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.  લેબોરેટરીના સંચાલક સાથે કોઈ તબીબની સાંઠગાંઠ છે કે નહીં તેને લઈને તપાસ હાથ ધરાઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ પણ વાંચો :  BRTS બસ અકસ્માતમાં 2 ભાઈનો ગયો હતો જીવ, FSL રિપોર્ટમાં થયો મોટો ખૂલાસો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">