સુરતમાં 26 ડિસેમ્બરે સાયક્લોથોન સ્પર્ધા, સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્રસ્થાન કરાવશે

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તા.૨૬મી ડિસેમ્બરના રોજ સવારે ૭.૩૦ વાગ્યે ભગવાન મહાવીર એજયુકેશન ફાઉન્ડેશન, વેસુ ભરથાણા, ખાતે રાજ્ય કક્ષાની ‘ફિટ ઈન્ડિયા ફિટ ગુજરાત સાયક્લોથોન’ સ્પર્ધાને ફ્લેગ ઓફ કરાવશે.

સુરતમાં 26 ડિસેમ્બરે સાયક્લોથોન સ્પર્ધા, સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્રસ્થાન કરાવશે
Surat Cyclothon
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 9:38 PM

ગુજરાતના(Guajrat)  દરેક નાગરિકો નિરોગી અને સુખમય જીવન જીવે, શારિરીક રીતે તંદુરસ્તી જળવાય રહે  તે માટે સરકારના આરોગ્ય વિભાગ(Health Department)  દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણીના ભાગરૂપે સુરતના(Surat)  આંગણે તા.૨૬મી ડિસેમ્બરના રોજ રાજયકક્ષાની ‘ફિટ ઈન્ડિયા, ફિટ ગુજરાત સાયક્લોથોન’ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

જેના આયોજન અર્થે જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં કોર ઓર્ગેનાઈઝેશન, રજીસ્ટ્રેશન, પાર્ટેસિપેશન, ક્રાઉડ મેનેજમેન્ટ, હાઈડ્રેશન પોઈન્ટ કમિટી જેવી વિવિધ સમિતિઓની રચના કરી કામગીરી સોપવામાં આવી હતી . ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આગામી તા.૨૬મી ડિસેમ્બરના રોજ સવારે ૭.૩૦ વાગ્યે ભગવાન મહાવીર એજયુકેશન ફાઉન્ડેશન, વેસુ ભરથાણા, ખાતે રાજ્ય કક્ષાની ‘ફિટ ઈન્ડિયા ફિટ ગુજરાત સાયક્લોથોન’ સ્પર્ધાને ફ્લેગ ઓફ કરાવશે. સંભવત ૧૦ અને ૩૦ કિ.મી.ના રૂટ નિર્ધારીત કરવામાં આવ્યા છે. જેમાં સાયકલિસ્ટોએ વધુમાં વધુ ભાગ લેવા માટે https://www.townscript.com/e/fit-india-fit-gujarat-cyclothon-223144   લીક પર રજીસ્ટ્રેશન કરાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઇવેન્ટમાં શહેરના વિવિધ સાઈકલીંગ ગૃપો, હેલ્થ વિભાગના ડોકટરો, કોલેજના વિદ્યાર્થીઓ, જી.આઈ.ડી.સી., પોલીસ, મહાનગરપાલિકા તથા અન્ય વિભાગોના કર્મયોગીઓ આ સ્પર્ધામાં ભાગ લેશે.

આ પણ વાંચો : ગુજરાતમાં ઉજવવામાં આવશે નદી મહોત્સવ, સાબરમતી, તાપી અને નર્મદા નદીના તટ પર કાર્યક્રમોનું આયોજન

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ પણ વાંચો : અસિત વોરાએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠકને શુભેચ્છા મુલાકાત ગણાવી

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">