AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Auction Today : સુરતમાં  ફેકટરી જમીન બિલ્ડિંગ સાથે ઇ -હરાજી, જાણો તમામ વિગતો

ગુજરાતના સુરતમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ફેક્ટરી સાથે જમીનની ઇ- હરાજીની નોટિસ આપવામાં આવી છે. જેમાં સુરતના ઈચ્છાપોર જીઆઇડીસી વિસ્તારમાં આ ઓકશની જાહેરાત આપવામાં આવી છે. જેમાં ફેક્ટરી જમીન અને બિલ્ડિંગ સાથે સ્ક્રેપ મશીનરી , પ્લોટ નંબર એ -15/1, રેવન્યુ સર્વે નંબર 333/પી, 484/પી, 486/પી, ઈચ્છાપોર જીઆઇડીસી, તાલુકો ચોર્યાસીમાં છે. જેનું ક્ષેત્રફળ 7600 સ્કેવર મીટર છે. આ હરાજી 23.03. 2023 ના રોજ સવારે 11. 00 વાગેથી 3 વાગે સુધી યોજવામાં આવશે.

Auction Today :  સુરતમાં  ફેકટરી જમીન બિલ્ડિંગ સાથે ઇ -હરાજી, જાણો તમામ વિગતો
Surat E-Auction
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2023 | 6:06 PM
Share

Auction Today : ગુજરાતના સુરતમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ફેક્ટરી સાથે જમીનની ઇ- હરાજીની નોટિસ આપવામાં આવી છે. જેમાં સુરતના ઈચ્છાપોર જીઆઇડીસી વિસ્તારમાં આ ઓકશની જાહેરાત આપવામાં આવી છે. જેમાં ફેક્ટરી જમીન અને બિલ્ડિંગ સાથે સ્ક્રેપ મશીનરી , પ્લોટ નંબર એ -15/1, રેવન્યુ સર્વે નંબર 333/પી, 484/પી, 486/પી, ઈચ્છાપોર જીઆઇડીસી, તાલુકો ચોર્યાસીમાં છે. જેનું ક્ષેત્રફળ 7600 સ્કેવર મીટર છે. આ હરાજી 23.03. 2023 ના રોજ સવારે 11. 00 વાગેથી 3 વાગે સુધી યોજવામાં આવશે.

ધી સિક્યોરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટની રાહે ધ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, 2002 ના નિયમ 8(6) જોગવાઈ વંચાણે લેતાં અસ્ક્યામતોના વેચાણની ઈ-હરાજી નોટિસ આપવામાં આવી  છે.  જેમાં  જાહેર જનતાને સામાન્ય રીતે અને વિશેષ રૂપે દેવદારો  અને જમીનદારોને નોટિસ આપવામાં આવે છે કે નીચે વર્ણવેલ જંગમ સ્થાવર મિલકત સિક્યોર્ડ  પાસે ચાર્જમાં ગિરવે મૂકેલ છે, તેનો ફિઝિકલ બોજો સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાના  સિક્યોર લેણદાર નીચે છે.

સિક્યોરીટી  લેણદાર મિલકતનું જે સ્થળે, જ્યાં છે, જે કંઈ છે  તેમ જ સ્થિતિના આધારે  રૂપિયા સત્તર કરોડ તોત્તેર લાખ પચાસ હજાર સાતસો સિત્યોતેર અને પૈસા  થશે. આ રકમની વસૂલાત માટે તા. 20.04. 2018  સરફેસી એક્ટની કલમ-36  હેઠળ અમોન્ડ નોટીસ  ઉલ્લેખીય મુજબ વ્યાજ, ખર્ચ અને આકસ્મિક ખર્ચ ગેરે અને સિક્યોર્ડ લેણદારની વસૂલાત બાદ કરતાં બાકીની રકમ જે મેસર્સ કોન્સટન્ટ એન્જીનીયરીંગ પ્રો. લિ. અને તેના ડાયરેક્ટર, ગીરોદાર અને જમીનદાર :-  વીસ થકકોલકરન,  લીટી વર્ગીસ થકકોલકરન, ,  સુની ડેવોસ થકકોલકરન, અને  વર્ગીસ  એ. થકકોલકરન ને વિવિધ ધિરાણ સુવિધાઓ માટે ભારતીય સ્ટેટ બેંક દ્વારા સમયાંતરે મંજૂરી આપવામાં આવી હતી.

Surat E Auction Information

Surat E Auction Informationકરભારણ : અધિકૃત અધિકારીની શ્રેષ્ઠ જાણકારી મુજબ મિલકત પર કોઇ બોજો નથી. ઇચ્છુક બિલ્ડરો બીડ જમા કરાવતા પહેલા પોતાની સ્વતંત્ર રીતે કરભારણ, હરાજીમાં મુકેલ મિલકતના ટાઇટલ, મિલકતને અસર કરતાં દાવાઓ/ અધિકારો /લેણાં અંગે પૂછપરછ કરાવી શકે છે. ઇ હરાજી બેંક જાહેર ખબર બેંકની કોઇ પ્રતિબદ્ધતા દર્શાવતી નથી કે કરશે નહિ. મિલકતનું તેના તમામ વર્તમાન અને ભાવિ કરભારણ કે જે બેંક માટે અજાણ્યા હોય તે તમામ સાથે વેચાણ થશે. અધિકૃત અધિકારી/સિકયોર્ડ લેણદારો થર્ડ પાર્ટી દાવાઓ/ લેણાં અંગે કોઇ જવાબદાર ગણાશે નહિ.

વેચાણની વિગતવાર નિયમો અને શરતો માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, સિકયોર્ડ લેણદારની વેબસાઇટ www.sbi.co.in , https//www.mstcecommerce.com/auctionhome/ibapi.in પર આપેલી લિન્ક જુઓ અથવા સંપર્ક કરો.

આ સૂચનાને સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમ 2000 ના નિયમ 8(6) હેઠળ કરજદાર, જામીનદાર/ ગીરોદારે 30 દિવસની નોટિસ તરીકે પણ ગણવામાં આવે છે.

Follow Us
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
g clip-path="url(#clip0_868_265)">