AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતમાં શૈક્ષણિક સત્ર શરૂ થવા પહેલા વિદ્યાર્થીઓ છે પરેશાન, સરકારી પ્રમાણપત્ર લેવા માટે લગાવવી પડે છે સવારે 4 વાગ્યા થી લાઈન

નવા શૈક્ષણિક સત્ર શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે બિન અનામત જ્ઞાતિ અને EWS પ્રમાણ પત્ર માટે વિદ્યાર્થીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નોન ક્રિમિલિયર સર્ટીફિકેટ માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ સવારે ચાર વાગ્યાથી લાઈનમાં ઉભા રહેતા હોવા છતાં વારંવાર ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે. સુરતના જનસેવા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ અને […]

સુરતમાં શૈક્ષણિક સત્ર શરૂ થવા પહેલા વિદ્યાર્થીઓ છે પરેશાન, સરકારી પ્રમાણપત્ર લેવા માટે લગાવવી પડે છે સવારે 4 વાગ્યા થી લાઈન
| Updated on: Jun 08, 2019 | 10:16 AM
Share

નવા શૈક્ષણિક સત્ર શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે બિન અનામત જ્ઞાતિ અને EWS પ્રમાણ પત્ર માટે વિદ્યાર્થીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નોન ક્રિમિલિયર સર્ટીફિકેટ માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ સવારે ચાર વાગ્યાથી લાઈનમાં ઉભા રહેતા હોવા છતાં વારંવાર ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે.

સુરતના જનસેવા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ અને વાલીઓની લાંબી લાઈનો જોવા મળી હતી. વિદ્યાર્થીઓએ આ અંગે આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીને રજૂઆત કરી હતી. વિદ્યાર્થીઓ અને વાલીઓ મોરચો લઈને કુમાર કાનાણીના ઘરે પહોંચી ગયા હતાં. જ્યાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ પ્રમાણપત્ર મેળવવા પડતી હાલાકી અંગે રજૂઆત કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ વરસાવશે, નિયમિત કસરત પર નિયંત્રણ રાખો
આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ વરસાવશે, નિયમિત કસરત પર નિયંત્રણ રાખો
g clip-path="url(#clip0_868_265)">