VIDEO: સુરત દુષ્કર્મના આરોપીને પોલીસે લુમ્સના કારખાનામાંથી ઝડપી પાડ્યો

સુરતમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનારો હેવાન આખરે ઝડપાઇ ચુકયો છે. સુરત પોલીસે લુમ્સના કારખાનામાંથી આરોપીની ધરપકડ કરી છે. સચિન GIDC વિસ્તારમાં આ લુમ્સના કારખાના આવેલા છે. પોલીસને શોધખોળ દરમિયાન CCTV હાથ લાગ્યા હતા. આ પણ વાંચો: શાહઆલમમાં પથ્થરમારો કરનારા 5 હજારથી વધુના ટોળા સામે નોંધાઈ ફરિયાદ Web Stories View more 3 વર્ષમાં આપ્યું […]

VIDEO: સુરત દુષ્કર્મના આરોપીને પોલીસે લુમ્સના કારખાનામાંથી ઝડપી પાડ્યો
Follow Us:
| Updated on: Dec 20, 2019 | 5:01 AM

સુરતમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનારો હેવાન આખરે ઝડપાઇ ચુકયો છે. સુરત પોલીસે લુમ્સના કારખાનામાંથી આરોપીની ધરપકડ કરી છે. સચિન GIDC વિસ્તારમાં આ લુમ્સના કારખાના આવેલા છે. પોલીસને શોધખોળ દરમિયાન CCTV હાથ લાગ્યા હતા.

આ પણ વાંચો: શાહઆલમમાં પથ્થરમારો કરનારા 5 હજારથી વધુના ટોળા સામે નોંધાઈ ફરિયાદ

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

અને પોલીસે આ CCTVના આધારે જ સ્કેચ પણ જાહેર કર્યો હતો. આ સ્કેચના આધારે જ પોલીસને આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી છે. મહત્વનું છે કે, 16 ડિસેમ્બરની રાત્રે 11 વાગ્યા બાદ બાળકી તેના પિતા સાથે ઘરેથી બહાર ગઈ હતી. અને બાદમાં બાળકી પિતાથી વિખૂટી પડી જતાં પરિવારે શોધખોળ કરી હતી. પરંતુ બાળકી મળી ન હતી. અને રાત્રે ચાર વાગ્યે માસુમ બાળકી જાતે ઘરે આવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
g clip-path="url(#clip0_868_265)">