સુરતનાં બારડોલી-કડોદરા હાઈવે પર બે લક્ઝરી બસ વચ્ચે અકસ્માત, 5થી વધુ લોકોને ગંભીર ઇજા પહોચી જ્યારે 10થી વધુ લોકોને સામાન્ય ઇજા પહોંચી

સુરતનાં બારડોલી-કડોદરા હાઈવે પર બે લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા 5થી વધુ લોકોને ગંભીર ઇજા પહોચી જ્યારે 10થી વધુ લોકોને સામાન્ય ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્ત લોકોને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાનાં પગલે ટ્રાફિક જામ થઈ જવા પામ્યો છે.   Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ […]

સુરતનાં બારડોલી-કડોદરા હાઈવે પર બે લક્ઝરી બસ વચ્ચે અકસ્માત, 5થી વધુ લોકોને ગંભીર ઇજા પહોચી જ્યારે 10થી વધુ લોકોને સામાન્ય ઇજા પહોંચી
Follow Us:
| Updated on: Nov 18, 2020 | 10:51 AM

સુરતનાં બારડોલી-કડોદરા હાઈવે પર બે લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા 5થી વધુ લોકોને ગંભીર ઇજા પહોચી જ્યારે 10થી વધુ લોકોને સામાન્ય ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્ત લોકોને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાનાં પગલે ટ્રાફિક જામ થઈ જવા પામ્યો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">