Surat : સુરતીઓ માટે રાહતના સમાચાર, કોરોનાના એક્ટિવ કેસમાં સતત ઘટાડો

Surat : સુરતમાં છેલ્લા એક અઠવાડિયાથી નવા કેસો ઘટતા છેલ્લા દસ દિવસમાં દસ હજાર એક્ટિવ કેસ ઓછા થયા છે.

Surat : સુરતીઓ માટે રાહતના સમાચાર, કોરોનાના એક્ટિવ કેસમાં સતત ઘટાડો
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 14, 2021 | 12:28 PM

Surat : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં સતત ઘટાડો થયો છે. આ સાથે જ સાજા થવાનો ડર પણ વધુ થયો છે. સુરતમાં છેલ્લા એક અઠવાડિયાથી નવા કેસો ઘટતા છેલ્લા દસ દિવસમાં દસ હજાર એક્ટિવ કેસ ઓછા થયા છે.

કોરોના ના કેસ ઘટી જતાં હવે સુરત પાસે ઓક્સિજનનો જથ્થો પણ સર પ્લસ રહે છે. એપ્રિલમાં દૈનિક ઓક્સિજન વપરાશ 250 મેટ્રિક ટન પહોંચ્યો હતો જે ઘટીને આજે 148 મેટ્રિક ટન થઇ ગયો છે. હાલમાં સુરતની 160 મેટ્રિક ટન ઓક્સિજન મળી રહ્યો છે એટલે કે 12 મેટ્રિક ટન ઓક્સિજન સર પ્લસ રહે છે.

છેલ્લા એક અઠવાડિયાથી કોરોના નવા કેસ ની સંખ્યા ઓછી થતાં સિવિલ, સ્મીમેર તેમજ પ્રાઇવેટ હોસ્પિટલમાં ખાલી બેડની સંખ્યા વધી છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં 67% ખાલી થયા છે. જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં 36 ટકા બેડ ખાલી છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

છેલ્લા પાંચ દિવસથી સુરતમાં નવા પોઝિટિવ કેસોની સંખ્યા એક હજારથી નીચે આવી ગઇ છે. જ્યારે રોજ બે હજારથી વધુ દર્દીઓ સાજા થઇ રહ્યા છે.

સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે 1518 બેડની વ્યવસ્થા છે તેમાંથી 490 બેડ પર દર્દીઓ દાખલ છે. તેવી જ રીતે સ્મીમેરમાં 941 બેડની વ્યવસ્થા સામે 314 દર્દીઓ દાખલ છે. જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં 4231 બેડની વ્યવસ્થા સામે 2709 દર્દી દાખલ છે.

એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ્યાં સિવિલ કે સ્મીમેર હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાઈનો જોવા મળતી હતી. ત્યાં હવે એકાદ બે એમ્બ્યુલન્સ જ દેખાઈ રહી છે. જે સુરત માટે રાહતના સમાચાર લઈને આવ્યું છે

Latest News Updates

કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
g clip-path="url(#clip0_868_265)">