VIDEO: સુરત મહાનગરપાલિકા સામે ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ કર્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ

|

Jan 06, 2020 | 8:21 AM

ભાજપ શાસિત સુરત મહાનગર પાલિકામાં કચરાપેટીની ખરીદીમાં મોટાપાયે કૌભાંડ થયાનો આરોપ ભાજપના જ ધારાસભ્યએ કર્યો છે. ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ સુરત મનપાના અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. હર્ષ સંઘવીનો આરોપ છે કે 3 કરોડના ખર્ચે ખરીદવામાં આવેલી કચરાપેટી વગર ટેન્ડરે કેમ ખરીદવામાં આવી. આ પણ વાંચો: જખૌના દરિયાકાંઠેથી 5 પાકિસ્તાની નાગરિકો સાથે 180 કરોડનો […]

VIDEO: સુરત મહાનગરપાલિકા સામે ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ કર્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ

Follow us on

ભાજપ શાસિત સુરત મહાનગર પાલિકામાં કચરાપેટીની ખરીદીમાં મોટાપાયે કૌભાંડ થયાનો આરોપ ભાજપના જ ધારાસભ્યએ કર્યો છે. ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ સુરત મનપાના અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. હર્ષ સંઘવીનો આરોપ છે કે 3 કરોડના ખર્ચે ખરીદવામાં આવેલી કચરાપેટી વગર ટેન્ડરે કેમ ખરીદવામાં આવી.

આ પણ વાંચો: જખૌના દરિયાકાંઠેથી 5 પાકિસ્તાની નાગરિકો સાથે 180 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

અધિકારીઓએ ટૂકટે ટૂકડે કેમ કચરાપેટીની ખરીદી કરી. જોકે તેઓએ કેટલાક અધિકારીઓ પર શંકાની સોય તાકી અને આવા અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી. જોકે હર્ષ સંઘવીએ કરેલા આરોપને લઇને સવાલ એ ઉઠી રહ્યો છે કે કેમ ભાજપના ધારાસભ્યએ આ મુદ્દે વિરોધ કરવો પડ્યો. કેમ મનપાના ભાજપના શાસકોને આ મુદ્દે વિરોધ કે તપાસ કરવાનો વિચાર ન આવ્યો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article