સુરતમાં BRTS બસની ટક્કરે એક બાળકનું મોત, સમયસર ઍમ્બ્યુલન્સની સુવિધા ન મળી હોવાનો આક્ષેપ

સુરતમાં BRTS બસની ટક્કરે એક બાળકનું મોત, સમયસર ઍમ્બ્યુલન્સની સુવિધા ન મળી હોવાનો આક્ષેપ

સુરતમાં BRTS બસની ટક્કરે એક બાળકનું મોત નિપજ્યું. ફૂલ સ્પીડમાં આવતી BRTS બસે સાઈકલ ચાલક બાળકને ટક્કર મારી હતી. આ સમયે એકઠા થયેલા સ્થાનિકોએ 108 અને પોલીસને ફોન કર્યો. પરંતુ તંત્રની કોઈ મદદ ન મળતા લોકો રોષે ભરાયા હતા. અને બાઈક પર તેને નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ પણ વાંચોઃ VIDEO: મુંબઇના થાણે વિસ્તારમાં તંત્રની […]

TV9 Webdesk12

|

Jul 09, 2019 | 11:31 AM

સુરતમાં BRTS બસની ટક્કરે એક બાળકનું મોત નિપજ્યું. ફૂલ સ્પીડમાં આવતી BRTS બસે સાઈકલ ચાલક બાળકને ટક્કર મારી હતી. આ સમયે એકઠા થયેલા સ્થાનિકોએ 108 અને પોલીસને ફોન કર્યો. પરંતુ તંત્રની કોઈ મદદ ન મળતા લોકો રોષે ભરાયા હતા. અને બાઈક પર તેને નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ પણ વાંચોઃ VIDEO: મુંબઇના થાણે વિસ્તારમાં તંત્રની બેદરકારીથી બે બાળકોને મોતની સજા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આક્રોશમાં આવેલા લોકોએ રસ્તા પર ચક્કાજામ અને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સમયે સ્થાનિક અને પોલીસ વચ્ચે ચકમક પણ થઈ હતી. ભટારમાં સ્થાનિકોના ચક્કાજામને પગલે થોડી વખત લાંબો ટ્રાફિક જામ સર્જાયો.

[yop_poll id=”1″]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati