સુરતના હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ, ગોધાણી ઇમ્પેક્ષમાંથી 450 કરતા વધુ રત્ન કલાકારોને છૂટા કરી દેવાયા

સુરતનો હીરાઉદ્યોગ મંદીમાંથી પસાર થઇ રહ્યો છે. આ વચ્ચે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ગોધાણી ઇમ્પેક્ષમાંથી 450 કરતા વધુ રત્ન કલાકારોને છુટા કરી દેવામાં આવ્યા હતા. આ તમામ રત્ન કલાકારો કંપની પાસે એકઠા થયા હતા. અને એક સ્વરે તમામ રત્ન કલાકારોએ કંપની સામે મોરચો માંડવાનો નિર્ણય કર્યો છે. હવે તમામ રત્ન કલાકારો જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને […]

સુરતના હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ, ગોધાણી ઇમ્પેક્ષમાંથી 450 કરતા વધુ રત્ન કલાકારોને છૂટા કરી દેવાયા
Follow Us:
| Updated on: Sep 03, 2019 | 1:25 PM

સુરતનો હીરાઉદ્યોગ મંદીમાંથી પસાર થઇ રહ્યો છે. આ વચ્ચે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ગોધાણી ઇમ્પેક્ષમાંથી 450 કરતા વધુ રત્ન કલાકારોને છુટા કરી દેવામાં આવ્યા હતા. આ તમામ રત્ન કલાકારો કંપની પાસે એકઠા થયા હતા. અને એક સ્વરે તમામ રત્ન કલાકારોએ કંપની સામે મોરચો માંડવાનો નિર્ણય કર્યો છે. હવે તમામ રત્ન કલાકારો જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને ઘટતું કરવાની માગ કરશે.

આ પણ વાંચોઃ દિલ્હી-NCRમાં ઓક્ટોબરથી હિંડન એરપોર્ટ પણ થશે શરુ, ભારતના 9 શહેરોમાં કરી શકશો સફર

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">