AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુધરે એ ખાનગી શાળાઓ નહી,ઘાટલોડિયામાં આવેલી સાયોના ઇન્ટરનેશનલ સ્કૂલે ફી નહી ભરનારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણથી દુર કરતા વિવાદ, વાલીઓે નોંધાવ્યો વિરોધ

કોરોનાનાં કાળમાં પણ શહેરની ખાનગી શાળાઓની દાદાગીરી બંધ થવાનું નામ થી લઈ રહી. આવી જ એક ઘટના સામે આવી છે ઘાટલોડિયામાં આવેલી સાયોના ઇન્ટરનેશનલ સ્કૂલની દાદાગીરી સામે આવી છે કે જેમાં જે વિદ્યાર્થીઓની ફિસ નથી ભરાઈ તેમને ઓનલાઈન શિક્ષણથી દુર કરી દેવામાં આવતા વિવાદ સર્જાયો હતો. શાળા પ્રશાસને જેણે ફી નથી ભરી તે બધા વિદ્યાર્થીઓને ઓનલાઈન કલાસમાંથી […]

સુધરે એ ખાનગી શાળાઓ નહી,ઘાટલોડિયામાં આવેલી સાયોના ઇન્ટરનેશનલ સ્કૂલે ફી નહી ભરનારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણથી દુર કરતા વિવાદ, વાલીઓે નોંધાવ્યો વિરોધ
https://tv9gujarati.in/sudhre-e-khandgi…-nodhavyo-virodh/
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 19, 2020 | 2:46 PM
Share

કોરોનાનાં કાળમાં પણ શહેરની ખાનગી શાળાઓની દાદાગીરી બંધ થવાનું નામ થી લઈ રહી. આવી જ એક ઘટના સામે આવી છે ઘાટલોડિયામાં આવેલી સાયોના ઇન્ટરનેશનલ સ્કૂલની દાદાગીરી સામે આવી છે કે જેમાં જે વિદ્યાર્થીઓની ફિસ નથી ભરાઈ તેમને ઓનલાઈન શિક્ષણથી દુર કરી દેવામાં આવતા વિવાદ સર્જાયો હતો. શાળા પ્રશાસને જેણે ફી નથી ભરી તે બધા વિદ્યાર્થીઓને ઓનલાઈન કલાસમાંથી રિમુવ કર્યા કે જેમાં સ્કૂલમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ રિમુવ થઈ જતા વાલીઓમાં આક્રોશ ફેલાઈ ગયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
g clip-path="url(#clip0_868_265)">