AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5 દિવસ દેશની કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કૃષિના નહીં પરંતુ ભણશે કલા અને સંસ્કૃતિના પાઠ, જુઓ PICS

બનાસકાંઠાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે 19મો યુનિફેસ્ટ યોજાઈ રહ્યો છે. દેશની 70 કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમાં ભાગીદાર બન્યા છે. જેનું ઉદ્ઘાટન આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી ના હસ્તે કરવામાં આવ્યું. આગામી 5 દિવસ સુધી આ યુનિફેસ્ટ ચાલશે. કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ દેશની વિવિધતા સમજે તે માટે દર વર્ષે યુનિફેસ્ટ નું આયોજન કરવામાં આવે છે. […]

5 દિવસ દેશની કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કૃષિના નહીં પરંતુ ભણશે કલા અને સંસ્કૃતિના પાઠ, જુઓ PICS
Kuldeep Parmar
| Edited By: | Updated on: Feb 03, 2019 | 12:20 PM
Share

બનાસકાંઠાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે 19મો યુનિફેસ્ટ યોજાઈ રહ્યો છે. દેશની 70 કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમાં ભાગીદાર બન્યા છે.

જેનું ઉદ્ઘાટન આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી ના હસ્તે કરવામાં આવ્યું. આગામી 5 દિવસ સુધી આ યુનિફેસ્ટ ચાલશે.

કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ દેશની વિવિધતા સમજે તે માટે દર વર્ષે યુનિફેસ્ટ નું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પ્રથમવાર કૃષિ યુનિફેસ્ટ ગુજરાતમાં થઈ રહ્યો છે.

દેશના અલગ અલગ વિસ્તારમાંથી આવેલા વિદ્યાર્થીઓએ ગુજરાતની સ્વચ્છતા અને આતિથ્યના વખાણ કર્યા. 5 દિવસ ચાલનારા આ યુનિફેસ્ટમાં પોતે વિજેતા થશે તેવો આશાવાદ દેશના અલગ અલગ કૃષિ યુનિવર્સિટીમાંથી આવેલા વિદ્યાર્થીઓએ વ્યક્ત કર્યો હતો.

[yop_poll id=1039]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
g clip-path="url(#clip0_868_265)">