અમદાવાદ: જીવરાજ મહેતા હોસ્પિટલના નર્સ, ડૉક્ટર સહિત 100થી વધુ લોકો ક્વોરન્ટાઈન

અમદાવાદની જીવરાજ મહેતા હોસ્પિટલના સ્ટાફને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે. ગઈકાલે 60 વર્ષીય દર્દીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો અને આ પોઝિટીવ દર્દીએ જીવરાજ મહેતા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લીધી હતી. જેથી સારવાર દરમિયાન સંપર્કમાં આવેલા નર્સ, ડૉક્ટર સહિત 100થી વધુ લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. હાલમાં આ દર્દીની સારવાર SVP હોસ્પિટલમાં ચાલી રહી છે.     […]

અમદાવાદ: જીવરાજ મહેતા હોસ્પિટલના નર્સ, ડૉક્ટર સહિત 100થી વધુ લોકો ક્વોરન્ટાઈન
Kunjan Shukal

| Edited By: Bipin Prajapati

Sep 30, 2020 | 12:16 PM

અમદાવાદની જીવરાજ મહેતા હોસ્પિટલના સ્ટાફને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે. ગઈકાલે 60 વર્ષીય દર્દીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો અને આ પોઝિટીવ દર્દીએ જીવરાજ મહેતા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લીધી હતી. જેથી સારવાર દરમિયાન સંપર્કમાં આવેલા નર્સ, ડૉક્ટર સહિત 100થી વધુ લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. હાલમાં આ દર્દીની સારવાર SVP હોસ્પિટલમાં ચાલી રહી છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: ગુજરાતમાં કોરોનાના વધુ 4 કેસ પોઝિટીવ, કુલ 179 કેસ નોંધાયા

 


Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati