ગોંડલથી પાવાગઢ જતી એસટીબસ ગરનાળામાં ફસાઈ, સ્થાનીકોએ મુસાફરોને બહાર કાઢ્યા

ગોંડલથી રાજકોટ વડોદરા થઈને પાવાગઢ જતી એસટી બસ ઉમરાળા અન્ડરબ્રિજમાં વરસાદી પાણીમાં ફસાઈ ગઈ હતી. સ્થાનિકોએ ભારે જહેમત બાદ બસના મુસાફરોને બચાવીને બહાર કાઢ્યા હતા. રાજકોટ અને ગોંડલની આસપાસ વરસેલા વરસાદને પગલે, વરસાદી પાણી અન્ડરબ્રિજમાં ભરાઈ ગયુ હતું. વરસાદી પાણીમાં ફસાયેલ એસટી બસમાંથી 40 મુસાફરોને સ્થાનિકોએ જીવના જોખમે બસની બહાર કાઢ્યા હતા. જો કે તંત્રને […]

ગોંડલથી પાવાગઢ જતી એસટીબસ ગરનાળામાં ફસાઈ, સ્થાનીકોએ મુસાફરોને બહાર કાઢ્યા
Follow Us:
| Updated on: Sep 20, 2020 | 11:14 PM

ગોંડલથી રાજકોટ વડોદરા થઈને પાવાગઢ જતી એસટી બસ ઉમરાળા અન્ડરબ્રિજમાં વરસાદી પાણીમાં ફસાઈ ગઈ હતી. સ્થાનિકોએ ભારે જહેમત બાદ બસના મુસાફરોને બચાવીને બહાર કાઢ્યા હતા. રાજકોટ અને ગોંડલની આસપાસ વરસેલા વરસાદને પગલે, વરસાદી પાણી અન્ડરબ્રિજમાં ભરાઈ ગયુ હતું. વરસાદી પાણીમાં ફસાયેલ એસટી બસમાંથી 40 મુસાફરોને સ્થાનિકોએ જીવના જોખમે બસની બહાર કાઢ્યા હતા. જો કે તંત્રને જાણ થતા જ જેસીબી મશીન સાથે ઉમરાળા અન્ડરબ્રિજ ખાતે પહોચ્યા હતા અને જેસીબીની મદદથી બસને પણ બહાર કાઢવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

આ પણ વાંચોઃકરવેરા ક્ષેત્રે સુધારાથી વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો, કોરોનાકાળમાં વિક્રમી વિદેશી રોકાણ આવ્યુ, કર ભરનારાની સંખ્યા અઢી કરોડ વધીઃ નરેન્દ્ર મોદી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">