ગુજરાતમાં બપોર સુધીમાં 214 તાલુકામાં વરસાદ, 50 તાલુકામાં 1થી2 ઈંચ સુધી, 30 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ, હાલોલમાં 5.5 ઈંચ, રાજકોટમાં 5 ઈંચ વરસાદ નોંધાયો

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રવિવારના બપોર સુધીમાં 214 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 214 તાલુકા પૈકી 50 તાલુકમાં એકથી બે ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. તો 30 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં રવિવાર બપોર સુધીમાં નોંધાયેલા વરસાદમા સૌથી વધુ વરસાદ પંચમહાલના હાલોલમાં 5.5 ઈંચ, રાજકોટમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના દાતા […]

ગુજરાતમાં બપોર સુધીમાં 214 તાલુકામાં વરસાદ, 50 તાલુકામાં 1થી2 ઈંચ સુધી, 30 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ, હાલોલમાં 5.5 ઈંચ, રાજકોટમાં 5 ઈંચ વરસાદ નોંધાયો
Follow Us:
| Updated on: Sep 19, 2020 | 4:10 PM

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રવિવારના બપોર સુધીમાં 214 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 214 તાલુકા પૈકી 50 તાલુકમાં એકથી બે ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. તો 30 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં રવિવાર બપોર સુધીમાં નોંધાયેલા વરસાદમા સૌથી વધુ વરસાદ પંચમહાલના હાલોલમાં 5.5 ઈંચ, રાજકોટમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના દાતા અને રાજકોટના કોટડાસાંગાણીમાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે. વડોદરા શહેર, પંચમહાલના મોરવાહડફ અને બોટાદના ગઢડામાં ચાર ઈંચ વરસાદ નોંઘાયો છે. હવામાન વિબાગે આગાહી કરી છે કે, ગુજરાતમાં સોમવાર સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ પણ વાંચોઃઅમદાવાદના પશ્ચિમ-દક્ષિણ ઝોનમાં કોરોનાની સાથેસાથે ચિકનગુનિયાના વધ્યા કેસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">