AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: વડોદરા અને અમદાવાદમાં આજથી સ્કૂલવર્ધીના વાહનચાલકો પોલીસ અને RTOની કામગીરીના વિરોધમાં હડતાળ પર

પોલીસ અને RTOની કામગીરીના વિરોધમાં વડોદરામાં સ્કૂલવર્ધીના વાહન ચાલકો આજથી બે દિવસની હડતાળ પર ઉતર્યા છે. સ્કૂલવર્ધીના વાહનચાલકો RTO અધિકારી અને કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરશે. વડોદરાની સાથે સાથે અમદાવાદમાં પણ આજે સ્કૂલવર્ધીના કેટલાક ડ્રાઈવર હડતાળ પાડશે. વાહનો ડિટેન કરવાના અને ખોટી રીતે હેરાનગતિ કરવાના આક્ષેપ સાથે તેઓ હડતાળ કરી છે. આ પણ વાંચો: આજનું […]

VIDEO: વડોદરા અને અમદાવાદમાં આજથી સ્કૂલવર્ધીના વાહનચાલકો પોલીસ અને RTOની કામગીરીના વિરોધમાં હડતાળ પર
| Updated on: Jun 19, 2019 | 5:03 AM
Share

પોલીસ અને RTOની કામગીરીના વિરોધમાં વડોદરામાં સ્કૂલવર્ધીના વાહન ચાલકો આજથી બે દિવસની હડતાળ પર ઉતર્યા છે. સ્કૂલવર્ધીના વાહનચાલકો RTO અધિકારી અને કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરશે. વડોદરાની સાથે સાથે અમદાવાદમાં પણ આજે સ્કૂલવર્ધીના કેટલાક ડ્રાઈવર હડતાળ પાડશે. વાહનો ડિટેન કરવાના અને ખોટી રીતે હેરાનગતિ કરવાના આક્ષેપ સાથે તેઓ હડતાળ કરી છે.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકોના આજના દિવસે ધાર્યા કામ સારી રીતે પાર ૫ડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow Us
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહ પજવણીનો Video વાયરલ
ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહ પજવણીનો Video વાયરલ
ગૌચરની ખાડીમાં કેમિકલ ઠાલવી ગ્રામજનો અને ખેડૂતો સાથે છેડો !
ગૌચરની ખાડીમાં કેમિકલ ઠાલવી ગ્રામજનો અને ખેડૂતો સાથે છેડો !
g clip-path="url(#clip0_868_265)">