સાણંદ એપીએમસી બંધ રહેતા સેક્રેટરી દોડી આવ્યા, બંધના એલાનના લખેલા બોર્ડને હટાવી લેવાયા

વહેલી સવારે સાણંદ એપીએમસી બંધ હોવાના સમાચારના પગલે સેક્રેટરી દોડી આવ્યા હતા.સાણંદ એપીએમસી બંધ રાખવાના બોર્ડને ભૂંસી નાંખવામાં આવ્યા હતા.અહીં નોંધનીય છેકે સાણંદ એપીએમસી ભાજપના હાથમાં છે. ત્યારે સાણંદ એપીએમસી સવારે બંધ હોવાથી સેક્રેટરી તાત્કાલિક પહોંચીને બંધને સમર્થન ન હોવાનું જણાવ્યું હતું.   Web Stories View more કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ […]

સાણંદ એપીએમસી બંધ રહેતા સેક્રેટરી દોડી આવ્યા, બંધના એલાનના લખેલા બોર્ડને હટાવી લેવાયા
Follow Us:
| Updated on: Dec 08, 2020 | 11:54 AM

વહેલી સવારે સાણંદ એપીએમસી બંધ હોવાના સમાચારના પગલે સેક્રેટરી દોડી આવ્યા હતા.સાણંદ એપીએમસી બંધ રાખવાના બોર્ડને ભૂંસી નાંખવામાં આવ્યા હતા.અહીં નોંધનીય છેકે સાણંદ એપીએમસી ભાજપના હાથમાં છે. ત્યારે સાણંદ એપીએમસી સવારે બંધ હોવાથી સેક્રેટરી તાત્કાલિક પહોંચીને બંધને સમર્થન ન હોવાનું જણાવ્યું હતું.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">