Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabarkantha Video : 12 હજારના પગારદારને 36 કરોડ ઈન્કમટેક્સ ભરવાની નોટિસ, જાણો શું છે સમગ્ર ઘટના

ગુજરાતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાબરકાંઠાના ઈડરના રતનપુર ગામમાં સામાન્ય પરિવારને કરોડા રુપિયા ઈન્કમટેક્સ ભરવા માટે નોટિસ ફટકારી છે. ખાનગી કંપનીમાં જીતેશ મકવાણા 12 હજારના પગારે નોકરી કરે છે.

Sabarkantha Video : 12 હજારના પગારદારને 36 કરોડ ઈન્કમટેક્સ ભરવાની નોટિસ, જાણો શું છે સમગ્ર ઘટના
Sabarkantha
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2025 | 2:51 PM

ગુજરાતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાબરકાંઠાના ઈડરના રતનપુર ગામમાં સામાન્ય પરિવારને કરોડા રુપિયા ઈન્કમટેક્સ ભરવા માટે નોટિસ ફટકારી છે. ખાનગી કંપનીમાં જીતેશ મકવાણા 12 હજારના પગારે નોકરી કરે છે. નોટિસ અનુસાર જે.કે ઍન્ટરપ્રાઇઝ પેઢીથી કરોડોનો વ્યવહાર થયો હોવાનું દર્શાવ્યું છે. જે.કે ઍન્ટરપ્રાઇઝ પેઢી જીતેશ મકવાણાની હોવાનો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

12 હજારના પગારદારને IT વિભાગની નોટિસ

જીતેશનો પરિવાર સરકારી આવાસમાં રહી જીવન ગુજારે છે. ત્યારે 36 કરોડ રુપિયા ઈન્કમટેક્સ ભરવાની નોટિસ મળતા પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હોય એવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 4 દિવસથી પરિવાર સંલગ્ન ઓફિસોના ધક્કા ખાવા મજબૂર છે. યુવાનના દસ્તાવેજોનો ખોટો ઉપયોગ થયો કે IT વિભાગની ભૂલ ? ઈન્કમટેક્સ વિભાગની કરોડોની નોટિસે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.

આ પક્ષી ,આંખો બંધ કર્યા પછી પણ જોઈ શકે છે આખી દુનિયા, આવો જાણીએ તેની ખાસિયત
આ પાકિસ્તાની અભિનેત્રી રહે છે તૂટેલા દરવાજાવાળા ઘરમાં, કારણ જાણી ચોંકી જશો
આ તે વળી કેવું? છાશની અંદર ગોળ નાખવાથી શરીરને થાય આટલા ફાયદા
IPL 2025માં BCCI લાખો વૃક્ષો કેમ વાવી રહ્યું છે?
ઈસુને ફાંસી આપવાનો આદેશ કોણે આપ્યો હતો ?
Vastu Tips : ઘરના મંદિરમાં રાખો આ એક વસ્તુ, બદલાઈ જશે તમારી કિસ્મત

સામાન્ય પરિવારને 36 કરોડ ભરવાનું ફરમાન !

ઉલ્લેખનીય છે કે ઈડરમાં 12 હજારના પગારદાર યુવાનને 36 કરોડનો ઈન્કમટેક્સ ભરવાની નોટિસ મળતા યુવાનની પગનીચેથી જમીન ખસી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. તેમજ યુવાનના આખા પરિવારમાં પણ ચિંતાનો માહોલ છવાયો હતો. ખાનગી કંપનીમાં નોકરી કરીને યુવક માંડ માંડ જીવન ગુજાર તો હતો. ત્યાં 36 કરોડ ઈન્કમટેક્સ ભરવાનું સામે આવતા જ ચર્ચાનો વિષય બન્યો હતો. જે. કે એન્ટરપ્રાઇઝ પેઢી જીતેશ મકવાણાની હોવાનો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">