AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabarkantha Auction Today : સાબરકાંઠાના હિંમતનગરમાં જમીનની ઇ-હરાજી, જાણો શું છે વિગત

ગુજરાતના (Gujarat) સાબરકાંઠાના હિંમતનગરમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ( Union Bank of India ) દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની(E Auction) જાહેરાત આપવામાં આવી છે. હિંમતનગરમાં આવેલી સ્થાવર મિલકત એટલે કે જમીનની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 186.075 ચોરસ મીટર છે.

Sabarkantha Auction Today : સાબરકાંઠાના હિંમતનગરમાં જમીનની ઇ-હરાજી, જાણો શું છે વિગત
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2023 | 1:16 PM
Share

 Sabarkantha : ગુજરાતના (Gujarat) સાબરકાંઠાના હિંમતનગરમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ( Union Bank of India ) દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની(E Auction) જાહેરાત આપવામાં આવી છે. હિંમતનગરમાં આવેલી સ્થાવર મિલકત એટલે કે જમીનની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 186.075 ચોરસ મીટર છે.

આ પણ વાંચો-Auction Today : જામનગરના સિક્કામાં પ્લોટની ઇ-હરાજી, જાણો શું છે વિગત

તેની રિઝર્વ કિંમત 8,37,000 રુપિયા રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ 83,700 રુપિયા રાખવામાં આવી છે.તો બીડ વૃદ્ધિની રકમ 10,000 રુપિયા રાખવામાં આવી છે. યુનિયન બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આ જમીનની ઇ-હરાજીની તારીખ 13 ઓક્ટોબર 2023, શુક્રવારે બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીની રાખવામાં આવી છે.

Auction Today સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
g clip-path="url(#clip0_868_265)">