AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: સાબરકાંઠામાં મંડપ અને ઈલેક્ટ્રિકલ એસોસિએશન રાજકીય પક્ષોના કામથી રહેશે દૂર, અનલૉ઼ક-4માં પણ તેમને કોઇ રાહત ન મળતા નારાજગી

સાબરકાંઠા જિલ્લા મંડપ અને ઇલેક્ટ્રિકલ એસોસિએશન રાજકીય પાર્ટીના કાર્યક્રમના કામકાજથી અળગા રહેશે. અનલૉ઼ક-4માં પણ તેમને કોઇ રાહત ન મળતા તેઓ નારાજ છે. તેથી સીઆર પાટીલના સાબરકાંઠાના પ્રવાસ ટાણે જ વિરોધ દર્શાવ્યો છે. તેથી મંડપ, લાઈટ, ડેકોરેશન, સાઉન્ડ સહિતના કામથી તેથી અળગા રહેશે. અને તેમણે નિર્ણય કર્યો છે કે ભાજપ અને કોંગ્રેસના કોઇપણ કાર્યક્રમના કામથી અળગા […]

VIDEO: સાબરકાંઠામાં મંડપ અને ઈલેક્ટ્રિકલ એસોસિએશન રાજકીય પક્ષોના કામથી રહેશે દૂર, અનલૉ઼ક-4માં પણ તેમને કોઇ રાહત ન મળતા નારાજગી
| Updated on: Sep 04, 2020 | 1:46 AM
Share

સાબરકાંઠા જિલ્લા મંડપ અને ઇલેક્ટ્રિકલ એસોસિએશન રાજકીય પાર્ટીના કાર્યક્રમના કામકાજથી અળગા રહેશે. અનલૉ઼ક-4માં પણ તેમને કોઇ રાહત ન મળતા તેઓ નારાજ છે. તેથી સીઆર પાટીલના સાબરકાંઠાના પ્રવાસ ટાણે જ વિરોધ દર્શાવ્યો છે. તેથી મંડપ, લાઈટ, ડેકોરેશન, સાઉન્ડ સહિતના કામથી તેથી અળગા રહેશે. અને તેમણે નિર્ણય કર્યો છે કે ભાજપ અને કોંગ્રેસના કોઇપણ કાર્યક્રમના કામથી અળગા રહી વિરોધ નોંધાવશે. એસોસિએશનનું કહેવું છે કે, તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકારમાં અનેકવાર રજૂઆત કરી છે. છતાં તેમને કોઇપણ પ્રકારની રાહત આપવામાં આવી નથી. તેથી તેઓ આ વિરોધ કરી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">