AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: રૂપાણી સરકારના 4 વર્ષ પૂર્ણ, ઔદ્યોગિક વિકાસને વેગ આપવા કરી મહત્વની જાહેરાતો

રાજ્યમાં રૂપાણી સરકારના 4 વર્ષ પૂર્ણ થવાની સાથે જ નવી ઈન્ડસ્ટ્રીયલ પોલીસીની જાહેરાત કરવામાં આવી છે. સરકારની સિદ્ધીઓ પર મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સંબોધન કર્યુ અને MSME સેક્ટર માટે કેટલીક મહત્વની જાહેરાત કરવામાં આવી. જેમાં વધુમાં મુખ્યપ્રધાન જણાવ્યું કે ગુજરાતમાં મુડીરોકાણમાં વધારો થયો છે. રાજ્યમાં વિદેશી રોકાણમાં 140 ટકાનો વધારો થયો છે. કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનો […]

VIDEO: રૂપાણી સરકારના 4 વર્ષ પૂર્ણ, ઔદ્યોગિક વિકાસને વેગ આપવા કરી મહત્વની જાહેરાતો
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 21, 2020 | 11:21 AM
Share

રાજ્યમાં રૂપાણી સરકારના 4 વર્ષ પૂર્ણ થવાની સાથે જ નવી ઈન્ડસ્ટ્રીયલ પોલીસીની જાહેરાત કરવામાં આવી છે. સરકારની સિદ્ધીઓ પર મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સંબોધન કર્યુ અને MSME સેક્ટર માટે કેટલીક મહત્વની જાહેરાત કરવામાં આવી. જેમાં વધુમાં મુખ્યપ્રધાન જણાવ્યું કે ગુજરાતમાં મુડીરોકાણમાં વધારો થયો છે. રાજ્યમાં વિદેશી રોકાણમાં 140 ટકાનો વધારો થયો છે. કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 17 ટકા જેટલો છે. ત્યારે સરકાર નવા ઉદ્યોગોને સરકારી જમીન પણ લીઝ પર મળશે અને ચીનથી શિફ્ટ થવા માગતી કંપનીઓને પણ પ્રોત્સાહન અપાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">