અમદાવાદમાં કોરોના રસીકરણ માટે રિજનલ વેક્સિન સ્ટોર રૂમ તૈયાર, શું છે સ્ટોરની વિશેષતા જુઓ

  • Tv9 Webdesk18
  • Published On - 16:32 PM, 27 Dec 2020
અમદાવાદમાં કોરોના રસીકરણ માટે રિજનલ વેક્સિન સ્ટોર રૂમ તૈયાર, શું છે સ્ટોરની વિશેષતા જુઓ

અમદાવાદમાં કોરોના રસીકરણ માટે રિઝનલ વેક્સિન સ્ટોર રુમ તૈયાર કરાયો. ૨૫ લાખ વેક્સિન સમાવવાની ક્ષમતા ધરાવતું કોલ્ડ સ્ટોરેજ W.I.C લાવવામાં આવશે. હાલના વેક્સિન સ્ટોરેજ રુમ કરતા અઢી ગણી કેપેસીટી કરાશે. અમદાવાદ સહિત આજુબાજુના તમામ જિલ્લાઓમાં પણ વેક્સિનનો સપ્લાય રિજનલ વેક્સિન સ્ટોરથી કરાશે.