Rajkot: ગોંડલના આશાપુરા અંડર બ્રિજ ખાતે ST બસને નડ્યો અકસ્માત, મુસાફરી કરતા 4 થી 5 લોકો ને ઇજા

ગોંડલના આશાપુરા અંડર બ્રિજ ખાતે ST બસ અકસ્માત અગાઉ રાજકોટમાં એક ધાર્મિક યાત્રા પર નીકળેલીને બસને અકસ્માત નડ્યો હતો

Rajkot: ગોંડલના આશાપુરા અંડર બ્રિજ ખાતે ST બસને નડ્યો અકસ્માત, મુસાફરી કરતા 4 થી 5 લોકો ને ઇજા
રાજકોટ પંથકમાં આજે બસ અકસ્માતની આ બીજી ઘટના
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2021 | 9:29 AM

Rajkot: ગોંડલના આશાપુરા અંડર બ્રિજ ખાતે ST બસ અકસ્માતનો ભોગ બની છે. બસમાં મુસાફરી કરતાં 4થી 5 લોકોને નાની મોટી ઇજાઓ પામી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે થઈને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

રાજકોટ પંથકમાં આજે બસ અકસ્માતની આ બીજી ઘટના છે. આજે વહેલી સાવરે રાજકોટના સરધાર પાસે યાત્રાળુઓની બસને પણ અકસ્માતનો ભોગ બનવું પડ્યું હતું.

ગોંડલના આશાપુરા અંડર બ્રિજ ખાતે ST બસ અકસ્માત અગાઉ રાજકોટમાં એક ધાર્મિક યાત્રા પર નીકળેલીને બસને અકસ્માત નડ્યો હતો. રાજકોટ નજીક સરધાર પાસે યાત્રાળુઓની બસ પલટી મારી ગઈ હતી. જો કે આ અકસ્માતમાં કોઈ જ જાનહાનીઓ થઈ ન હતી. વહેલી સવારે 3:45 વાગ્યે યાત્રાળુઓની બસ પલટી મારી જતા 40 યાત્રાળુઓને નાની-મોટી ઇજાઓ પહોચી હતી.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આ પણ વાંચો: Porbandar: ઘૂઘવાતા મહાસાગરમાં તોફાની મોજા સાથે બાથ ભીડી 21 વર્ષથી યુવાનો કરે છે ધ્વજ વંદન

આ પણ વાંચો: Happy Independence Day: સ્વતંત્રતા દિવસ પર સાંભળો આ ગીતો, જેની એક એક પંક્તિમાં છે દેશભક્તિના સૂર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">