AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી 22થી 29 જુલાઈ સુધી લેવામાં આવશે વધુ 30 પરીક્ષા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2021 | 5:53 PM
Share

BA, B.com, B.Ed, LLB , MSc, MEd, MCA સહિત યુનિવર્સિટી દ્વારા 30 પરીક્ષા લેવામાં આવશે. પ્રથમ તબક્કાની પરીક્ષા 8 જુલાઈથી શરૂ કરવામાં આવી હતી, જે હાલમાં ચાલુ છે અને પુરી થયા બાદ અન્ય પરીક્ષા લેવામાં આવશે.

Rajkot: પ્રથમ તબક્કાની પરીક્ષા 8 જુલાઈથી શરૂ કરવામાં આવી હતી, જે હાલમાં ચાલુ છે અને પુરી થયા બાદ અન્ય પરીક્ષાની પણ તારીખો (Saurashtra University Exams Dates 2021) જાહેર કરી દીધી છે. યુનિવર્સિટી દ્વારા વધુ 30 પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આ તમામ પરીક્ષાઓ કોવિડના નિયમોનું ચુસ્તપણે પાલન કરીને લેવામાં આવશે.

 

 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) દ્વારા વધુ 30 પરીક્ષાની તારીખ જાહેર કરતાં આગામી 22થી 29 જુલાઈ સુધી પરીક્ષા લેવામાં આવશે. BA, B.com, B.Ed, LLB , MSc, MEd, MCA સહિત યુનિવર્સિટી દ્વારા 30 પરીક્ષા લેવામાં આવશે.

 

ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કાની પરીક્ષા 8 જુલાઈથી શરૂ કરવામાં આવી હતી, જે હાલમાં ચાલુ છે અને પુરી થયા બાદ અન્ય પરીક્ષા લેવામાં આવશે. આ તમામ પરીક્ષાઓમાં કોરોના ગાઈડલાઈનનું ખાસ ચુસ્તપણે પાલન કરવામાં આવશે.

 

આ પણ વાંચો: Gujarat Top News : રાજ્યમાં વરસાદને લગતા સમાચાર હોય કે, પછી મોંઘવારી મુદ્દે વિરોધ, તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

આ પણ વાંચો : પરિવાર સાથે જે બિલ્ડિંગમાં રહે છે Sunil Shetty, તેને BMCએ કેમ કર્યું સીલ? જાણો કારણ

 

g clip-path="url(#clip0_868_265)">