Rajkot : જેતપુરની ભાદર નદીમાં કલર કેમિકલનો કચરો ઠાલવતી કંપનીને જીપીસીબીએ ફટકારી ક્લોઝર નોટિસ

GPCB એ ઈકો બાયો ફુય્અલ નામની ફેકટરીને 25 લાખનો દંડ ફટકાર્યો છે.પાંચપીપળા અને લુણાગરા ગામના લોકોએ 17 જુલાઇએ જનતા રેડ કરી કલર કેમિકલ ઠાલવતા ફેકટરીના ટેન્કરને રંગે હાથ ઝડપી પાડ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 12:52 PM

રાજકોટ(Rajkot) જિલ્લાના જેતપુરની ભાદર નદીમાં કલર કેમિકલનો કચરો ઠાલવી નદી પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી છે. જેને લઇ GPCB એ ઈકો બાયો ફુય્અલ નામની ફેકટરીને 25 લાખનો દંડ ફટકાર્યો છે.પાંચપીપળા અને લુણાગરા ગામના લોકોએ 17 જુલાઇએ જનતા રેડ કરી કલર કેમિકલ ઠાલવતા ફેકટરીના ટેન્કરને રંગે હાથ ઝડપી પાડ્યું હતું. આ ઉપરાંત GPCB એ ફેકટરીમાંથી કેમિકલ કચરાના નિકાલ માટે નદીમાં ઠાલવવા માટેની પાઇપો પણ રંગે હાથ પકડી પાડી હતી. જેને પગલે ઈકો બાયો ફુય્અલ નામની ફેકટરીને ક્લોઝર સાથે GPCB એ 25 લાખનો દંડ ફટકાર્યો છે.

આ પણ વાંચો : Birthday Special: ગેંગ્સ ઓફ વાસેપુરથી બોલીવૂડમાં ચમકનાર હુમા કુરેશી એક ફિલ્મના લે છે અધધધ રૂપિયા

આ પણ વાંચો :  Bhakti : મંદિરમાં જવાના તો છે અનેક ફાયદા, કોઈ ભાગ્યે જ હશે તેનાથી માહિતગાર !

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">