AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટનાં કોરોના પેશન્ટોને ગાંધીનગરથી માનસિક ટેકો,સીએમ રૂપાણીની રાજકોટ સિવિલનાં વહીવટી તંત્ર સાથે વીડિયો કોન્ફરન્સથી રિવ્યૂ બેઠક, સુપરિન્ટેન્ડેન્ટને ટકોર, સિનિયર ડૉક્ટર્સ દરરોજ બે વખત કોરોનાનાં દર્દીઓને મળવાનું રાખે

રાજકોટમાં કોરોનાના દર્દીઓને અત્યાર સુધી માનસિક સપોર્ટ નહોતો મળતો પરંતુ હવે મળતો થઈ જશે, કારણ કે સીએમ રૂપાણીએ રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટને ટકોર કરી છે કે સિનિયર ડૉક્ટર્સ દરરોજ બે વખત કોરોનાના દર્દીઓને મળવા જોઈએ. સિનિયર ડૉક્ટર્સની મુલાકાતથી દર્દીઓને માનસિક સપોર્ટ મળશે. સીએમ રૂપાણીએ આજે રાજકોટના સિવિલ હોસ્પિટલના તંત્ર અને વહીવટી તંત્ર સાથે વીડિયો કોન્ફરન્સથી […]

રાજકોટનાં કોરોના પેશન્ટોને ગાંધીનગરથી માનસિક ટેકો,સીએમ રૂપાણીની રાજકોટ સિવિલનાં વહીવટી તંત્ર સાથે વીડિયો કોન્ફરન્સથી રિવ્યૂ બેઠક, સુપરિન્ટેન્ડેન્ટને ટકોર, સિનિયર ડૉક્ટર્સ દરરોજ બે વખત કોરોનાનાં દર્દીઓને મળવાનું રાખે
https://tv9gujarati.in/rajkot-na-korona…r-dardio-ne-made/
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 19, 2020 | 2:20 PM
Share

રાજકોટમાં કોરોનાના દર્દીઓને અત્યાર સુધી માનસિક સપોર્ટ નહોતો મળતો પરંતુ હવે મળતો થઈ જશે, કારણ કે સીએમ રૂપાણીએ રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટને ટકોર કરી છે કે સિનિયર ડૉક્ટર્સ દરરોજ બે વખત કોરોનાના દર્દીઓને મળવા જોઈએ. સિનિયર ડૉક્ટર્સની મુલાકાતથી દર્દીઓને માનસિક સપોર્ટ મળશે. સીએમ રૂપાણીએ આજે રાજકોટના સિવિલ હોસ્પિટલના તંત્ર અને વહીવટી તંત્ર સાથે વીડિયો કોન્ફરન્સથી રિવ્યૂ બેઠક યોજી હતી જેમાં તેમણે દર્દીઓની સારવાર અંગે પણ માહિતી મેળવી હતી. દર્દીઓ સાથે પણ વાતચીત કરી હતી અને રાજકોટમાં કોરોનાના કેસને નિયંત્રણમાં લેવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">