Rajkot : ખુશ ખબર ! તહેવારોમાં પ્રદ્યુમન પાર્ક ઝુ ખુલ્લુ રહેશે, જો કે કોરોનાની ગાઇડલાઈનનું કરવું પડશે પાલન

પ્રધ્યુમન પાર્ક ઝુની સાથે સાથે શહેરના તમામ બાગ બગીચાઓ અને આજી અને ન્યારી ડેમ પણ પર્યટકો માટે ખુલ્લા રાખવામાં આવશે. કોરોનાને લઇને રાજ્ય સરકાર દ્રારા જે ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે તેનું અનુકરણ કરવામાં આવશે.

Rajkot : ખુશ ખબર ! તહેવારોમાં પ્રદ્યુમન પાર્ક ઝુ ખુલ્લુ રહેશે, જો કે કોરોનાની ગાઇડલાઈનનું કરવું પડશે પાલન
Rajkot
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Aug 26, 2021 | 3:11 PM

રાજકોટ (Rajkot) સહિત સૌરાષ્ટ્રના પર્યટકો માટે સારા સમાચાર છે. રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation) સંચાલિત પ્રધ્યુમન પાર્ક ઝુ(Pradhyuman Park Zoo)  તહેવારોના સમયમાં ખુલ્લુ રહેશે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ કહ્યું હતુ કે તહેવારોમાં લોકો કોરોનાની ગાઇડલાઇન સાથે પ્રદ્યુમન પાર્ક ઝુમાં રજા ગાળી શકે તે માટે પ્રધ્યુમન પાર્ક ઝુ ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે અહીં આવતા તમામ પ્રવાસીઓએ કોરોનાની ગાઇડલાઇનનું(Corona’s guideline)  ચુસ્તપણે પાલન ફરજીયાત કરવું પડશે.

ઝુની સાથે બાગ-બગીચાઓ પણ રહશે ખુલ્લા

પ્રધ્યુમન પાર્ક ઝુની સાથે સાથે શહેરના તમામ બાગ બગીચાઓ અને આજી અને ન્યારી ડેમ પણ પર્યટકો માટે ખુલ્લા રાખવામાં આવશે. કોરોનાને લઇને રાજ્ય સરકાર દ્રારા જે ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે તેનું અનુકરણ કરવામાં આવશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

પ્રધ્યુમન પાર્ક ઝુમાં સ્ટાફ વધારવામાં આવશે,આરોગ્યની ટીમ પણ રહેશે સજ્જ

મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાના કહેવા પ્રમાણે પ્રધ્યુમન પાર્ક ઝુમાં ટિકીટ બારી પર લોકોની ભીડ ન થાય તે માટે વધારાનો સ્ટાફ ફાળવીને ટિકીટ બારી વધારવામાં આવશે. આ ઉપરાંત તમામ જાહેર સ્થળોએ આરોગ્યની ટીમ તૈનાત રહેશે. જે પ્રવાસીઓના થર્મલ ગનથી ટેમ્પરેચર માપીને તકેદારી રાખવામાં આવશે.

રેસકોર્ષમાં થશે નવીનીકરણ, RMC કમિશનરે લીધી મુલાકાત રાજકોટ શહેરની મધ્યમાં આવેલ અને શહેરના હાર્દસમા ગણાતા રેસકોર્ષની આજે કમિશનર અમિત અરોરાએ અધિકારીઓ સાથે મુલાકાત કરી વિવિધ સ્થળોની માહિતી મેળવી હતી. મ્યુનિ. કમિશનરએ રેસકોર્ષમાં આવેલ સ્વીમીંગ પુલ, બ્યુટીફીકેશન ગેલેરી, પ્લેનેટોરિયમ, લોક વિજ્ઞાન કેન્દ્ર, માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, જીમ્નેશીયમ, ફૂટબોલ ગ્રાઉન્ડ, એનર્જી પાર્ક અને આર્ટ ગેલેરીની વિઝિટ કરી માહિતી મેળવી હતી.

રાજકોટના રંગીલા શહેરીજનો માટે રેસકોર્ષને વધુ આકર્ષિત બનાવવા માટે મ્યુનિ. કમિશનરએ વિવિધ માહિતી મેળવી હતી તેમજ બ્યુટીફીકેશન ગેલેરીને અપગ્રેડેશન કરવાસંબધિત અધિકારી સાથે ચર્ચા કરી હતી. બ્યુટીફીકેશન ગેલેરીને આકર્ષિત બનાવવા માટે એન્ટ્રી ગેઈટ બનાવવો, લાઈટીંગનો વધારે ઉપયોગ કરવો તેમજ ચિત્રનગરી સાથે સંકલન કરી ચિત્રો બનાવવા વિગેરે બાબતો પર ચર્ચા કરી હતી.

આ પણ વાંચો : Health Tips: પેટની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આ 5 વસ્તુનું કરો ખાવાથી રહેશો હેલ્થી અને ફિટ

આ પણ વાંચો :Rajkot : તમે બિમાર છો, સારવાર માટે વિધી કરવી પડશે, સાધૂના વેશમાં આવેલો શખ્સ સોનાના દાગીનાની કરતો તસ્કરી

Latest News Updates

અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
g clip-path="url(#clip0_868_265)">