રાજકોટના જેતપુરમાં આખલાએ મચાવ્યો ત્રાસ, બે લોકોને કરી દીધા ઈજાગ્રસ્ત, જુઓ VIDEO
રાજકોટના જેતપુરમા આખલાએ રાહદારીઓ પર કાળો કેર વર્તાવ્યો છે અને જે પણ રાહદારીઓ ત્યાંથી પસાર થાય તેને પોતાના ભરડામાં લીધા છે. આખલાના લીધે બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ ગયા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ […]

રાજકોટના જેતપુરમા આખલાએ રાહદારીઓ પર કાળો કેર વર્તાવ્યો છે અને જે પણ રાહદારીઓ ત્યાંથી પસાર થાય તેને પોતાના ભરડામાં લીધા છે. આખલાના લીધે બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ ગયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: અમદાવાદમાં વરસાદ પડ્યો અને નિચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, જુઓ VIDEO
Follow Us

