રાજ્યમાં આવતીકાલથી શરૂ થવા જઈ રહી છે JEE-NEETની પરીક્ષા, 13 જીલ્લાના 32 કેન્દ્ર પર પરીક્ષા લેવાશે, કોવિડ 19ની કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન પ્રમાણે પરીક્ષા યોજવામાં આવશે

શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાંએ આવતી કાલથી  શરૂ થઈ રહેલી JEE પરીક્ષાની વિગતો આપતા જણાવ્યું હતું કે સુવ્યવસ્થિત રીતે પરીક્ષા યોજાય તે માટે સરકારે તમામ તૈયારી પૂરી કરી છે. 13 જીલ્લાના 32 કેન્દ્રોમાં પરીક્ષા લેવાશે, પેપર 1માં 35198 વિદ્યાર્થીઓ ઉપરોક્ત વ્યવસ્થામાં પરીક્ષા આપશે તો પેપર 2માં 18 કેન્દ્ર ખાતે 2969 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. કોવિડ 19ની તેમજ […]

રાજ્યમાં આવતીકાલથી શરૂ થવા જઈ રહી છે JEE-NEETની પરીક્ષા, 13 જીલ્લાના 32 કેન્દ્ર પર પરીક્ષા લેવાશે, કોવિડ 19ની કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન પ્રમાણે પરીક્ષા યોજવામાં આવશે
https://tv9gujarati.in/rajayama-aavtika…levashe-pariksha/
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 19, 2020 | 3:39 PM

શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાંએ આવતી કાલથી  શરૂ થઈ રહેલી JEE પરીક્ષાની વિગતો આપતા જણાવ્યું હતું કે સુવ્યવસ્થિત રીતે પરીક્ષા યોજાય તે માટે સરકારે તમામ તૈયારી પૂરી કરી છે. 13 જીલ્લાના 32 કેન્દ્રોમાં પરીક્ષા લેવાશે, પેપર 1માં 35198 વિદ્યાર્થીઓ ઉપરોક્ત વ્યવસ્થામાં પરીક્ષા આપશે તો પેપર 2માં 18 કેન્દ્ર ખાતે 2969 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. કોવિડ 19ની તેમજ કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન પ્રમાણે પરીક્ષા યોજવામાં આવશે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">