AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમરેલીમાં અનરાધાર વરસાદ, અમરેલી, રાજુલા, ખાંભા, જાફરાબાદ શહેર-ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર

સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે, બપોર બાદ અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો છે. અમરેલી, રાજુલા, ખાંભા, જાફરાબાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમને કારણે આગામી સાત ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દરિયાકાંઠો ધરાવતા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે […]

અમરેલીમાં અનરાધાર વરસાદ, અમરેલી, રાજુલા, ખાંભા, જાફરાબાદ શહેર-ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર
| Updated on: Aug 04, 2020 | 10:54 AM
Share

સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે, બપોર બાદ અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો છે. અમરેલી, રાજુલા, ખાંભા, જાફરાબાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમને કારણે આગામી સાત ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દરિયાકાંઠો ધરાવતા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે બપોર બાદ વરસેલા વરસાદથી અમરેલીના અનેક ગ્રામ્ય વિસ્તારોના બજારમાં પાણી ભરાયા હતા.

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">