રાહુલ ગાંધી ADC બૅંક માનહાની કેસને લઈને મેટ્રો કોર્ટમાં રહેશે હાજર, જુઓ VIDEO

રાહુલ ગાંધી ADC બૅંક માનહાની કેસને લઈને મેટ્રો કોર્ટમાં રહેશે હાજર, જુઓ VIDEO

#Ahmedabad: Rahul Gandhi will appear before metropolitan magistrate's court today for the hearing of a criminal defamation suit filed against him by Ahmedabad District Cooperative Bank and its chairman Ajay Patel.#Gujarat #TV9News pic.twitter.com/2Oekys3Jiv — Tv9 Gujarati (@tv9gujarati) July 12, 2019   કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાનિ કેસની સુનાવણી માટે આજે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની સામે હાજર રહેશે. […]

Kunjan Shukal

|

Jul 12, 2019 | 4:37 AM

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાનિ કેસની સુનાવણી માટે આજે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની સામે હાજર રહેશે. તેમની વિરૂદ્ધ આ કેસ અમદાવાદ જિલ્લા સહકારી બૅંક અને તેના ચેરમેન અજય પટેલે કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગયા વર્ષે રાહુલ ગાંધી અને સુરજેવાલાએ દાવો કર્યો હતો કે અમદાવાદ જિલ્લા સહકારી બૅંક નોટબંધીના 5 દિવસની અંદર 745.59 કરોડ રૂપિયાની બંધ થયેલી નોટોને બદલવાના કૌંભાડમાં સામેલ હતા. ત્યારબાદ આ કેસ દાખલ કરવામાં આવ્યો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કોંગ્રેસના બંને નેતાઓની વિરૂધ્ધ પુરાવાઓ જોતા કોર્ટે 9 એપ્રિલે સમન કાઢયુ હતુ. ફરિયાદકર્તાએ કહ્યું કે તેમને બૅંકની સામે ખોટા અને માનહાનિકારક આરોપ લગાવ્યા છે. સમન આપ્યા પહેલા કોર્ટે કલમ-202 હેઠળ તપાસ કરાવી હતી.

[yop_poll id=”1″]

આ પણ વાંચો: રાજકોટમાં વહેલી વાવણીથી ખેડૂતો પરેશાન, મેઘરાજા ફરી પધરામણી કરે તેવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે, જુઓ VIDEO

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati