VIDEO: બિનસચિવાલય ગેરરીતિના વિરોધ મુદ્દે ગાંધીનગર SP મયુર ચાવડાએ વિદ્યાર્થી નેતાને સરકાર સાથે રજૂઆત કરવા આમંત્રિત કર્યા

બિનસચિવાલયની પરીક્ષા કોઈપણ ભોગે રદ કરાવવા માટે પરીક્ષાર્થીઓ જંગે ચડ્યા છે. રાજ્ય સરકારે ભલે કહી દીધું કે પરીક્ષા રદ નહીં થાય, પરંતુ પરીક્ષાર્થીઓમાં આક્રોશ ભારોભાર છે. સરકારના આ નિર્ણયની સામે પરીક્ષાર્થીઓએ રાતભર ધરણાં કર્યા. કળકળતી ઠંડીમાં બહાર બેસીને પરીક્ષાર્થીઓએ સરકાર સામે રોષ ઠાલવ્યો હતો.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ […]

VIDEO: બિનસચિવાલય ગેરરીતિના વિરોધ મુદ્દે ગાંધીનગર SP મયુર ચાવડાએ વિદ્યાર્થી નેતાને સરકાર સાથે રજૂઆત કરવા આમંત્રિત કર્યા
Follow Us:
| Updated on: Dec 05, 2019 | 6:02 AM

બિનસચિવાલયની પરીક્ષા કોઈપણ ભોગે રદ કરાવવા માટે પરીક્ષાર્થીઓ જંગે ચડ્યા છે. રાજ્ય સરકારે ભલે કહી દીધું કે પરીક્ષા રદ નહીં થાય, પરંતુ પરીક્ષાર્થીઓમાં આક્રોશ ભારોભાર છે. સરકારના આ નિર્ણયની સામે પરીક્ષાર્થીઓએ રાતભર ધરણાં કર્યા. કળકળતી ઠંડીમાં બહાર બેસીને પરીક્ષાર્થીઓએ સરકાર સામે રોષ ઠાલવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

પરીક્ષાર્થીઓના આકરા વલણને જોતા સરકારે વલણ કૂણું કર્યું છે. આજે ગાંધીનગર SP મયુર ચાવડા પરીક્ષાર્થીઓને મળવા પહોંચ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી હતી. SPએ વિદ્યાર્થી નેતાને સરકાર સાથે રજૂઆત કરવા આમંત્રિત કર્યા હતા અને વિદ્યાર્થીઓને ખાતરી આપી હતી કે તેઓ પરીક્ષાર્થી નેતાઓની સરકારના અધિકારીઓ સાથે મુલાકાત કરાવ્યા બાદ તેઓ વિદ્યાર્થી નેતાઓને પાછા લઈ આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

SPના આમંત્રણ બાદ પરીક્ષાર્થી નેતાઓએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ માત્ર તેમની રજૂઆત કરવા માટે સરકારના પ્રતિનિધિને મળવા જાય છે. તેઓ તેમની પરીક્ષા રદ કરવાની જે માગ છે તેના પર અડગ છે અને આ મુદ્દે તેઓ સરકાર સાથે કોઈ સમાધાન નહીં કરે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
g clip-path="url(#clip0_868_265)">