રાજ્યસભાની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર, કેન્દ્રીય ચૂંટણી પંચે આપ્યા આ આદેશ

કેન્દ્રીય ચૂંટણી પંચે આદેશ આપ્યા છે કે બંને બેઠક માટેની ચૂંટણીઓ અલગ-અલગ યોજાશે. અલગ ચૂંટણી થાય તો કોંગ્રેસ બંને બેઠક ગુમાવી શકે છે અને ભાજપ પાસે બંને બેઠકો જીતવા માટે પૂરતું સંખ્યા બળ છે.

રાજ્યસભાની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર, કેન્દ્રીય ચૂંટણી પંચે આપ્યા આ આદેશ
BJP & Congress
Follow Us:
| Updated on: Dec 21, 2020 | 5:20 PM

રાજ્યસભાની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે આદેશ આપ્યા છે કે બંને બેઠક માટેની ચૂંટણીઓ અલગ-અલગ યોજાશે. ગુજરાતના ચૂંટણી કમિશનરને પત્ર લખ્યો છે. અલગ ચૂંટણી થાય તો કોંગ્રેસ બંને બેઠક ગુમાવી શકે છે. ભાજપ રાજ્યસભાની બંને બેઠકો કબ્જે કરી શકે છે. ભાજપ બંને બેઠક પર દાવેદારી કરશે અને બંને બેઠકો જીતવા માટે ભાજપ પાસે પૂરતું સંખ્યા બળ છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

આ પણ વાંચો: CLOSING BELL: શેરબજારમાં 4 મે બાદ સૌથી મોટો ઘટાડો, સેન્સેક્સ 45,553 સુધી અને નિફટી 3 ટકા ગગડ્યો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">