ગુજરાત હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી 17 ઓગસ્ટથી થશે શરૂ, કોરોના ગાઈડ લાઇનનું કરવું પડશે પાલન

હવે કોરોનાનું સંક્રમણ હળવું થતા હાઇકોર્ટ શરૂ કરવામાં આવશે. અત્યાર સુધી હાઇકોર્ટ ઓનલાઇન પ્લેટફોર્મથી કાર્યરત છે. તેમજ ગુજરાત હાઇકોર્ટે એડવોકેટ એસોસિએશને પણ ફિઝીકલ કોર્ટ શરૂ કરવા રજૂઆત કરી હતી

ગુજરાત હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી 17 ઓગસ્ટથી થશે શરૂ, કોરોના ગાઈડ લાઇનનું કરવું પડશે પાલન
Physical hearing in Gujarat High Court will start from August 17 (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 6:13 PM

ગુજરાત(Gujarat) માં ઘટી રહેલા કોરોનાના કેસના પગલે હવે ગુજરાત હાઇકોર્ટ(Highcourt)  પણ પ્રત્યક્ષ સુનાવણી 17 ઓગસ્ટથી શરૂ કરવા જઇ રહી છે. આ અંગે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસે નિર્ણય લીધો છે. જેમાં હવે કોરોનાનું સંક્રમણ હળવું થતા હાઇકોર્ટ શરૂ કરવામાં આવશે. અત્યાર સુધી હાઇકોર્ટ ઓનલાઇન પ્લેટફોર્મથી કાર્યરત છે. તેમજ ગુજરાત હાઇકોર્ટે એડવોકેટ એસોસિએશને પણ ફિઝીકલ કોર્ટ શરૂ કરવા રજૂઆત કરી હતી. જો કે હાઇકોર્ટ પરિસરમાં પ્રવેશતા તમામે કોરોનાની ગાઈડલાઇનનું કરવું પડશે.

આ પણ વાંચો : Ahmedabad : નાના સુવર્ણકારો માટે HUID અભિશાપરૂપ, સોની વેપારીઓનો ખર્ચ વધી જશેઃ મોઢવાડિયા

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

આ પણ વાંચો :  વકીલો સામે કોઈ દ્વેષ નથી, રાજસ્થાન હાઈકોર્ટે અક્ષય કુમાર વિરુદ્ધ ‘જોલી એલએલબી 2’ સાથે જોડાયેલી બદનક્ષીની ફરિયાદ ફગાવી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">