AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પોપ્યુલર બિલ્ડર કેસના આરોપી રમણ અને દશરથ પટેલ વચ્ચે કોર્ટ પ્રાંગણમાં થઈ મારામારી

બહુચર્ચિત પોપ્યુલર બિલ્ડર કેસના આરોપી રમણ અને દશરથ પટેલ વચ્ચે કોર્ટ પ્રાંગણમાં બબાલ થઈ હતી. નજીવી બાબતે મિરઝાપુર ગ્રામ્ય કોર્ટ પરિસરમાં ઝપાઝપી થઈ હતી. દશરથ પટેલે રમણ પટેલને લાફો અને મુક્કા મારી પાડી દીધો હતો. પોલીસે મધ્યસ્થી કરી રમણ પટેલને બચાવ્યો હતો. આ પણ વાંચો: વીરપુર: કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન, લાખો રૂપિયાનું થયું નુકસાન     […]

પોપ્યુલર બિલ્ડર કેસના આરોપી રમણ અને દશરથ પટેલ વચ્ચે કોર્ટ પ્રાંગણમાં થઈ મારામારી
| Updated on: Dec 17, 2020 | 8:16 PM
Share

બહુચર્ચિત પોપ્યુલર બિલ્ડર કેસના આરોપી રમણ અને દશરથ પટેલ વચ્ચે કોર્ટ પ્રાંગણમાં બબાલ થઈ હતી. નજીવી બાબતે મિરઝાપુર ગ્રામ્ય કોર્ટ પરિસરમાં ઝપાઝપી થઈ હતી. દશરથ પટેલે રમણ પટેલને લાફો અને મુક્કા મારી પાડી દીધો હતો. પોલીસે મધ્યસ્થી કરી રમણ પટેલને બચાવ્યો હતો.

આ પણ વાંચો: વીરપુર: કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન, લાખો રૂપિયાનું થયું નુકસાન

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
g clip-path="url(#clip0_868_265)">