અમદાવાદઃ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ, નરોડા અને કોતરપુરમાં ધોધમાર પોણા બે ઈંચ ખાબક્યો

અમદાવાદમાં દિવસભરના ઉકળાટ બાદ સાંજે કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો. નરોડા, એરપોર્ટ, સરદારનગર અને કોતરપુર વિસ્તારમાં ધોધમાર પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો. નરોડામાં સાંજે એક કલાકમાં ધોધમાર વરસાદ ખાબકતા એરપોર્ટ જતા રોડ પર પાણી ભરાયા. ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ જતા રોડ પર ગટરના પાણી બેક મારતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. ચાંદખેડામાં ભારે પવન સાથે […]

અમદાવાદઃ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ, નરોડા અને કોતરપુરમાં ધોધમાર પોણા બે ઈંચ ખાબક્યો
Follow Us:
| Updated on: Jul 03, 2020 | 3:16 PM

અમદાવાદમાં દિવસભરના ઉકળાટ બાદ સાંજે કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો. નરોડા, એરપોર્ટ, સરદારનગર અને કોતરપુર વિસ્તારમાં ધોધમાર પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો. નરોડામાં સાંજે એક કલાકમાં ધોધમાર વરસાદ ખાબકતા એરપોર્ટ જતા રોડ પર પાણી ભરાયા. ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ જતા રોડ પર ગટરના પાણી બેક મારતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. ચાંદખેડામાં ભારે પવન સાથે અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો. વેજલપુર અને ઓગણજ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટાને પગલે અસહ્ય ગરમીથી રાહત મળી.

આ પણ વાંચો: ભારતીય બ્રાન્ડના એન્ડ્રોઈડ મોબાઈલ ફોનની અછત, ચાઈનીઝ બ્રાન્ડના મોબાઈલ વેચવા વેપારીઓ મજબૂર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">