Tender Today : હાઉસ કનેક્શનથી ગટર MH કનેક્ટ કરવા માટે ટેન્ડર જાહેર, આ નગરપાલિકામાં કરવાનું રહેશે કામ
Tender News : ગુજરાતની જ એક નગરપાલિકા દ્વારા હાઉસ કનેક્શનથી ગટર MH કનેક્ટ કરવા આઇટમ રેટ મગાવવામાં આવ્યા છે. આ માટે ઇ-ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

ગુજરાતની જ એક નગરપાલિકા દ્વારા હાઉસ કનેક્શનથી ગટર MH કનેક્ટ કરવા આઇટમ રેટ મગાવવામાં આવ્યા છે. આ માટે ઇ-ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. ગોધરા નગરપાલિકાના કામો માટે આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. ટેન્ડર ડાઉનલોડિંગ-સબમીટિંગ તથા સ્કેન ડોક્યુમેન્ટની છેલ્લી તારીખ 10 એપ્રિલ 2023 સાંજે 6 કલાક સુધીની છે.

ફીઝીકલ બીડ સબમીટિંગની છેલ્લી તારીખ 14 એપ્રિલ 2023 સાંજે 5 કલાક સુધીની છે. કામના ટેન્ડર ડોક્યુમેન્ટ તથા ભાવ વેબસાઇટ https://www.nprocure.com પર ડાઉનલોડ કરી શકાશે. ટેન્ડર ફી,ઇએમડી તથા અન્ય જરૂરી આધાર પુરાવા ગોધરા કચેરીએ ટેન્ડર કવર ઉપર કામના નામ તથા ટેન્ડર આઇ.ડી. સાથે રજીસ્ટર્ડ એ.ડી/સ્પીડ પોસ્ટથી મોકલી આપવાના રહેશે.
