છોટાઉદેપુરઃ જમીન માલિક અર્ધનગ્ન અવસ્થામાં બજારમાં નીકળ્યો, દબાણ દૂર ન કરતા જમીન માલિકનો અનોખો વિરોધ

છોટાઉદેપુરના બોડેલીમાં દબાણ દૂર કરવા જમીન માલિકે અનોખી રીતે વિરોધ દર્શાવ્યો. પોતાની જમીન પર સ્થાનિકોએ વર્ષોથી દબાણ કરી દેતા, જમીન માલિકે બોડેલીની બજારમાં અર્ધનગ્ન અવસ્થામાં નીકળી વિરોધ પ્રદર્શન કર્યું. આ સાથે જ પોતાના ખેતર તરફ જવાના રસ્તા પરનું દબાણ દૂર નહીં થાય તો 15 ઓક્ટોમ્બરથી પ્રતીક ઉપવાસ પર ઉતરવાની પણ ચીમકી જમીન માલિકે ઉચ્ચારી છે. […]

છોટાઉદેપુરઃ જમીન માલિક અર્ધનગ્ન અવસ્થામાં બજારમાં નીકળ્યો, દબાણ દૂર ન કરતા જમીન માલિકનો અનોખો વિરોધ
Follow Us:
| Updated on: Oct 14, 2020 | 7:49 PM

છોટાઉદેપુરના બોડેલીમાં દબાણ દૂર કરવા જમીન માલિકે અનોખી રીતે વિરોધ દર્શાવ્યો. પોતાની જમીન પર સ્થાનિકોએ વર્ષોથી દબાણ કરી દેતા, જમીન માલિકે બોડેલીની બજારમાં અર્ધનગ્ન અવસ્થામાં નીકળી વિરોધ પ્રદર્શન કર્યું. આ સાથે જ પોતાના ખેતર તરફ જવાના રસ્તા પરનું દબાણ દૂર નહીં થાય તો 15 ઓક્ટોમ્બરથી પ્રતીક ઉપવાસ પર ઉતરવાની પણ ચીમકી જમીન માલિકે ઉચ્ચારી છે. આ અંગે ખેતર માલિક હિંમતલાલ નાગરે મામલતદાર કચેરી અને બોડેલી પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે.

આ પણ વાંચો: સુરત: સુવિધા કેન્દ્રમાં ‘અસુવિધા’! મનપાની અસુવિધાને પગલે ટેક્સટાઇલ માર્કેટમાં જોવા મળી ભારે ભીડ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">