AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રા, મંત્રોચ્ચાર સાથે નેત્રોત્સવ વિધિ

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રા આ વર્ષે નીકળશે. જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તેવામાં આજે નેત્રોત્સવ વિધિ મંત્રોચાર સાથે કરાઈ. વર્ષોથી રથયાત્રાના આગલા દિવસે આ વિધિ યોજાતી હતી. પરંતુ પાછલા કેટલાક વર્ષોથી આ વિધિ રથયાત્રાના બે દિવસ પહેલા મંત્રોચાર સાથે કરવામાં આવે છે. નેત્રોત્સવની વિધિને કેમ ખાસ માનવામાં આવે છે. આ પણ […]

VIDEO: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રા, મંત્રોચ્ચાર સાથે નેત્રોત્સવ વિધિ
| Updated on: Jul 02, 2019 | 5:49 AM
Share

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રા આ વર્ષે નીકળશે. જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તેવામાં આજે નેત્રોત્સવ વિધિ મંત્રોચાર સાથે કરાઈ. વર્ષોથી રથયાત્રાના આગલા દિવસે આ વિધિ યોજાતી હતી. પરંતુ પાછલા કેટલાક વર્ષોથી આ વિધિ રથયાત્રાના બે દિવસ પહેલા મંત્રોચાર સાથે કરવામાં આવે છે. નેત્રોત્સવની વિધિને કેમ ખાસ માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ અમદાવાદની જગન્નાથ યાત્રામાં આવતા વર્ષથી એક નહીં પણ બે મામેરા પુરાશે!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તેના ઈતિહાસ પર એક નજર કરીએ તો, ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, બળદેવજી મોસાળમાં જાય છે. અને 15 દિવસ ત્યાં રોકય છે. જ્યાં મામાના ઘરે તેઓ મિષ્ટા અને જાંબુ આરોગે છે. જે બાદ ભગવાનને આંખો આવી જાય છે. તેથી તેમને મંદિરમાં પરત લાવવામાં આવે છે. અને આંખો પર પાટા બાંધવામાં આવે છે. આ વિધિને નેત્રોત્સવની વિધિ તરીકે ઓળખાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહત્વનું છે કે અષાઢી બીજના દિવસે આંખોના પાટા ખોલવામાં આવે છે, જેની રાહ ભક્તો ભારે આતુરતા પૂર્વ જુએ છે. ભગવાનની પહેલી દ્રષ્ટી તેમની ઉપર પડે, તેવી પ્રાર્થના પણ ભક્તો આ દિવસે કરે છે. અને પ્રભુના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ વરસાવશે, નિયમિત કસરત પર નિયંત્રણ રાખો
આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ વરસાવશે, નિયમિત કસરત પર નિયંત્રણ રાખો
g clip-path="url(#clip0_868_265)">