AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટેકનોલોજીથી નાગરિક સુવિધાઓ વધુ સરળ, નવસારી મહાનગરપાલિકાએ CCRS અનુસરી.. રસ્તા રિપેર કરી સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ, જાણો

માં રસ્તા રિપેર માટે CCRS અને WhatsApp જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી નાગરિક સહભાગિતા વધારી રહી છે. નાગરિકો રસ્તાની ખામીઓની ફરિયાદો ઝડપથી નોંધાવી શકે છે અને 85% ફરિયાદો એ જ દિવસે ઉકેલાય છે.

ટેકનોલોજીથી નાગરિક સુવિધાઓ વધુ સરળ, નવસારી મહાનગરપાલિકાએ CCRS અનુસરી.. રસ્તા રિપેર કરી સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ, જાણો
| Updated on: Jul 13, 2025 | 6:05 PM
Share

નવસારી મહાનગરપાલિકા નવી ટેક્નોલોજી અને નાગરિક સહભાગિતાના આધારે ચોમાસાની ઋતુમાં રસ્તા રિપેર જેવી સમસ્યાઓનું ઝડપી અને અસરકારક નિરાકરણ આપી રહી છે.

રાજ્યભરમાં ભારે વરસાદના પગલે અનેક જગ્યાએ રસ્તા અને પુલને નુકસાન થયું છે. આવા સમયમાં મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ દ્વારા યૂદ્ધના ધોરણે માર્ગ સમારકામ અને ચકાસણીનું કાર્ય ચાલુ છે.

નવસારીમાં CCRS અને WhatsApp દ્વારા જનસહભાગી રિપોર્ટિંગની વ્યવસ્થા

8 જુલાઈ 2025 થી નવસારી મહાનગરપાલિકાએ “Comprehensive Complaint Redressal System (CCRS)” અમલમાં મૂક્યું છે.
અંતર્ગત નાગરિકો તેમના વિસ્તારના રસ્તામાં ખામી કે ખાડા અંગે તરત ફરિયાદ નોંધાવી શકે છે. WhatsApp હેલ્પલાઇન નંબર 87992 23046 જાહેર કરાયો છે, જેમાં નાગરિકો લોકેશન સાથેનો ફોટો મોકલી શકે છે.

ફરિયાદોનું ઝડપી નિરાકરણ

પ્રતિદિન સરેરાશ 80 જેટલી ફરિયાદો પ્રાપ્ત થાય છે, જેમાંથી 85% એજ દિવસે અને બાકીની 24 કલાકમાં સમાધાન થાય છે.
ખાસ પેચ વર્ક ટીમ દ્વારા ડ્રાય ડે પર રસ્તાના ખાડા ભરવાના કામ કરવામાં આવે છે જેથી મુસાફરી વધુ સલામત બને.

NMC Connect એપમાં નવી ફીચર – Road Demand Request

9 જુલાઈથી NMC Connect એપમાં “Road Demand Request” નામની નવી ફીચર ઉમેરવામાં આવી છે. આ ફીચર દ્વારા નાગરિકો સરળતાથી તેમની આસપાસના વિસ્તારમાં રસ્તાની માંગ CCM પોર્ટલ પર નોંધાવી શકે છે. માહિતી સીધા CCRS સાથે સંકળાયેલી હોવાથી કામગીરી ઝડપી શરૂ થાય છે.

ટેકનોલોજીથી નાગરિક સુવિધાઓ વધુ સરળ

નવસારી મહાનગરપાલિકા સતત ટેક્નોલોજીનો ઉપયોગ કરીને રિસ્પોન્સ ટાઈમ ઘટાડી રહી છે અને નાગરિકોને વધુ અસરકારક અને ઝડપી સેવાઓ ઉપલબ્ધ કરી રહી છે.

ગાંધીનગરમાં 38 કરોડના ખર્ચે વ્હાઈટ ટોપિંગ રોડનું કામ પૂર્ણ, Photos જોવા અહીં ક્લિક કરો..

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">