Navasari : એક્સપ્રેસ હાઇ-વે જમીન સંપાદન, યોગ્ય વળતર આપવા ખેડૂતોની માગ

Navasari : જિલ્લાના 10 ગામના ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું છે. અને, જમીનનું યોગ્ય વળતર આપવા માગ કરી છે.

Navasari : એક્સપ્રેસ હાઇ-વે જમીન સંપાદન,  યોગ્ય વળતર આપવા ખેડૂતોની માગ
ફાઇલ
Follow Us:
| Updated on: Mar 15, 2021 | 8:16 PM

Navasari : જિલ્લાના 10 ગામના ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું છે. અને, જમીનનું યોગ્ય વળતર આપવા માગ કરી છે. એકસપ્રેસ હાઇવે માટે જમીન સંપાદનમાં યોગ્ય વળતરની ખેડૂતો માગ કરી રહ્યા છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જે વળતર મળ્યું તેવુ વળતર ચૂકવવા ખેડૂતોએ માગ કરી છે. જમીનનો રી-સર્વે થાય તેવી ખેડૂતોની માગ છે.

કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">